________________
૨૩૧
જમીન અને સ્ત્રી માટે મોટા યુદ્ધ કરી તેમાં લાખો મનુષ્યને સંહાર કરે છે. વ્યાધિ, ગરીબાઈ અને પ્રબળ અશુભ કર્મના ઉદયે જ વિવિધ પ્રકારની પીડા હેરાન ગતિ, અને વિપત્તિ ભગવતા નજરે પડે છે. સુંદર રૂપ, મીષ્ટ રસ, મધુરગધ પ્રિય શબ્દ અને કમળ સ્પર્શીવાળા ઈન્દ્રિયાના સુખથી તૃપ્તિ માની લઈ તે માયાવી સુખમાં આસક્ત થઈ રહેલાં દેખાય છે. આત્મમાર્ગથી દૂર રહી, પાપમાં આસક્ત બની હેરાન થાય છે. ધર્મની બુદ્ધિએ પાપ કરતા નજરે પડે છે. મેહ રાજાના જીવનના બધા અનુભવને આ માન કરી રહ્યા છે. ટૂંકમાં કહું તો આ માનવાવાસ નગરના લેકેને મોટે ભાગ આત્મભાન ભૂલીને જ્યાં ત્યાં જે તે પ્રકારે મેહની આજ્ઞામાં જ પ્રવૃત્તિ કરી રહેલે દેખાય છે.
વિબુધાલય-ર–આ વિબુધાલયને દેવભૂમિ કહેવામાં આવે છે. આની અંદર ઉચ્ચ નીચ સર્વ જાતિના દેવ દેવીએને સમાવેશ થાય છે. આ ભૂમિ ઉપર કલ્પવૃક્ષેની સુંદર ઘટાઓ આવી રહેલી છે. ચંદનના વૃક્ષને સુંદર પરિમલ બધી દિશાઓમાં મહમહી રહેલે છે, વિવિધ રંગી કમળો અને પુપિને આમેદ ઘાણ ઈન્દ્રિયને આનંદ આપે છે. દિવ્ય રત્ન, હીરા, મેતી, માણેક, મણિ આદિ પદાર્થોને પ્રકાશ બધી દિશાઓને ત્યાં પ્રકાશીત કરે છે. દિવ્ય આભૂષણ સુગંધી પુષ્પની માળાઓ અને સુગંધદાર પદાર્થોને ત્યાં જરા પણ તોટો નથી. જ્યાં જુઓ ત્યાં વિવિધ ભેગનાં સાધને તૈયાર દેખાય છે. તાલ સુરની ઢબ સાથે દેવદેવીઓના