________________
૨૦
ઉત્તમાત્તમ પ્રવૃત્તિ કરાવી મુનીઓને પેાતાની શિત વડે થૈયવાન અનાવે છે. ૬.
યતિ ધર્મના પરિવારમાં રહેલા સાતમા પુરૂષનું નામ સત્ય છે, તે અતિ સુંદર છે. તેના ઉપદેશથી મુનિએ હિતકારી, સત્ય, પ્રિય અને તે પણ થાડા અક્ષરાવાળું જરૂરીયાતને વખતે ખેલવાનું શીખે છે.
શૌચ નામના આઠમે પુરૂષ છે તે ત્યાંના લેાકેાની દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારની વિશુદ્ધિ કરનારા છે ૮.
નવમુ' અકિ`ચન નામનું ખાળક છે. તે મુનિવૃંદને અહુ વલ્રભ છે, તે મુનિઓને બાહ્ય અને અભ્યંતર અને પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરાવી, શુદ્ધ સ્ફટિકની માફક નિર્મળ બનાવવા પ્રયત્ન કરે છે. ૯.
દશમે બ્રહ્મચ નામના માણસ તે દિવ્ય અને ઔદારિક એમ બે પ્રકારના વિષયાને, મન વચન શરીરવડે ભાગવવાને, ભાગવરાવવાને અને અનુમેાદન કરવાને મને એની પાસે ત્યાગ કરાવી શુદ્ધ આત્મામાં પ્રીતિ
કરવા પ્રેરે છે. ૧૦.
આ પ્રમાણે દશ મનુષ્યના પરિવારવાળા યતિધ - માર મહામેાહની સાથેના સમરાંગણમાં મેખરે ઉભા રહી દુશ્મનાને પેાતાના ખળથી ત્રાસ પમાડવાની શકિત ધરાવનારા છે. સદ્ભાવસારતા-યુવરાજ પત્ની.-રાજન ! સભા