________________
૩૦૭
હાય તેવી ભીંતના આંતરે પણ રહેવુ' નહિ. ૬ પૂર્વે જે રતિક્રીડા કરેલી હાય તે વાતનું સ્મરણ ન કરવું. છ રસવાળા -ઇન્દ્રિયાને ઉશ્કેરનારા માદક આહારાદિ ખાવા પીવા નહિ. - પ્રમાણથી અધિક આહાર ખાવા નહિ ૯ શરીરની શેશભા ન કરવી. ૧૦ મનમાં વિષચે સંબંધી ઉઠતી વૃત્તિએને વિચાર મળથી ઉખેડી નાખવી. ૧૧
પ્રારતિને વરવાને માટે આવા ગુણવાળે! જીવ લાયક છે.
રાજકુમારી વિદ્યા કન્યા,
વિદ્યા કન્યા સાથે લગ્ન કરવા ઈચ્છનારે વિશ્વમાં રહેલા, દેડુ ધનવિષયાદિ તમામ પદાર્થાં અનિત્ય છે, થેાડા વખત રહેનાર છે. અને છેવટે નાશ પામનારા છે, તે અનિત્ય ભાવનાને નિત્ય વિચાર કરવેા. ૧
પૌદ્ગલિક દ્રવ્યેા અપવિત્ર છે—પવિત્ર દેખાતા પદાર્થાં અપવિત્રતાના રૂપમાં બદલાઈ જાય છે. એ અશુિચ ભાવનાના વિચાર કરવેશ.
પૌદ્ગલિક વિષયે દુઃખરૂપ છે. સુખરૂપતાના દેખાવ કરીને પણ છેવટે દુઃખરૂપ પરિણામ આપે છે, તે દુઃખમયતાના વિચાર કરવેા. ૩
સત્ર ભુત જાળને તેાડી ફાડીને સદ્વિચારોથી તેને નાશ કરવા. ૪