________________
33%
વળ સાત્ત્વિક પ્રકૃતિ થઈ જશે. રાજસ અને તામસૂનું– વિષયવાસના અને ક્રોધાદિ કષાયાનું નામ પણ રહેશે નહિ.
શુલધ્યાન-ત્યાર પછી આગળ વધતાં તમને શુકુલઘ્યાન નામના પગઢડા કેડા હાથ લાગશે-દેખાશે, તે માગે આગળ વધતાં વિમળ કેવળજ્ઞાનના પ્રકાશ તમને પ્રાપ્ત થશે. પછી આગળ જતાં તે કેડા નિમીજચાગનિીજ સમાધિ નામના મેોટા માગ માં ભળી જશે, તમારે ત્યાં સ્થિરતા કરવી અને વિષમ શત્રુઓને કમને સરખા કરવા માટે કેવલીસમુદ્દાત નામના પ્રયત્ન કરવેા. ત્યાર પછી શૈલેશી નામની વાટ કેડી-માગ આવશે. મન વચન શરીરની અડાલ સ્થિરતા-કરી ઉત્થાન ન થાય તેવા મનને! નાશ ત્યાં થશે. તે વાટે તમારે જવુ. તેજ વાટ તમને નિવૃત્તિ નગરીએ પહાંચાડી દેશે, તે નગરી સદાકાળ આનંદરૂપ ટકી રહે છે.
આ બધી વાત મે' જે તમને જણાવી તેની પ્રાપ્તિ ઉદાસીનતા નામના મેટા રાજમાને ન મૂકશે તે જ પ્રાપ્ત થશે. આ માર્ગે થઈ નિવૃત્તિ નગરી તરફ જતાં રસ્તામાં જ્યારે ખાસ જરૂર પડે ત્યારે સમતા નામની ચાગનાલિકા ગ્રહણ કરી સંયમ કરવા ધારણા ધ્યાન અને સમાધિને એક સ્થળે પ્રચાગ કરવે! તે સયમ છે, તેની અંદર તમારે દૃષ્ટિપાત કરવેા ઉપચેગની સ્થિરતા કરવી. તે નાલિકામાં દૃષ્ટિપાત કરતાં ઉપચેગ સ્થિર કરતાં તમને વસ્તુતત્ત્વનું ચાદન થશે જે વસ્તુતત્ત્વના નિશ્ચય