________________
૩૧૧
લાંખાલાંમા ભાષણા કરવાના આ વખત નથી. અત્યારે તે જીવન મરણના સવાલ છે. પ્રધાને ટુકામાં ભાષણ પુરૂ કર્યું, તમામ સુભટાએ પ્રધાનના નિશ્ચયને ટેકા આપ્યા, મહામેાહે પણ તે સર્વને અનુમેદન આપી યુદ્ધ કરવાનું જાહેર કર્યુ.
ભવિતવ્યતાની સલાહ—આ વખતે યુદ્ધના ઉત્સાહ ખુખ દેખાતા હતા, પણ કપરિણામ રાજા મહામહાદિથી અત્યારે વિરૂદ્ધ હતા એટલે અંદરખાને દરેકના મનમાં ગભરાટ અને સારા પરિણામ માટે સંશય હતા. ધીમે ધીમે આ વાત બહાર આવી એટલે મહામેાહે દેવી ભવિતવ્યતા જે સંસારી જીવ ગુણધારણની અનંત કાળની પત્ની છે તેને ખેલાવી તેની સલાહ લેવાને નિશ્ચય કર્યાં. દેવી ભવિતવ્યતા આવી એટલે તેનુ સન્માન કરીને મહામેાહે તેને પૂછ્યું'. ભગવતી ! અત્યારે આ પ્રસંગમાં અમારે શું કરવું તે નિશ્ચય થતે ન હેાવાથી અમે તમારી સલાહ માંગીએ છીએ.
ભવિતવ્યતાએ જણાવ્યું. મહારાજા ! અત્યારે તમારે લડવા જવું તે ચેગ્ય નથી. મારા પિત સસારી જીવ અત્યારે બધી રીતે તૈયાર થયેલ છે. કપરિણામના તેને માટે 'ચે અભિપ્રાય છે. તેથી તે તેના પક્ષમાં અત્યારે છે, તેમજ શુભપરિણામાદ્રિ મેટા રાજાએ પણ સ`સારી જીવના પક્ષમાં મળી ગયા છે. આ બધી મને પરિણામે મારા પતિ સંસારી જીવને પેાતાનુ લશ્કર-પેાતાની શક્તિ તાઆ. વિ. ૨૧