________________
330
હતી, તે તે સ ખરાખર હતી. તેને મને સાક્ષાત્કાર થયેા છે. હવે તે કૃપાળુ ગુરુશ્રી અહી` પધારે તેા દીક્ષા ગ્રહણ કરૂ, આવા તેના મનેરથાને જ્ઞાનથી જાણી ગુરુદેવ ત્યાં પધાર્યાં ગુણુધા. રણુ ત્યાં વંદન કરવા સન્મુખ ગયે, ભિકતવડે તેમના ચરણુમાં મસ્તક નમાવ્યુ' અને દીક્ષાને માટે માગણી કરી. કેવલજ્ઞાની નિ`ળાચાયે જણાવ્યુ' વત્સ ! તમને ભગવાન સ''ધી ભાવ દીક્ષા આપેાઆપ પ્રાપ્ત થઈ ગઈ છે. સાધુપણામાં રહીને જે પ્રાપ્ત કરવાનું છે તે તમે ગૃહસ્થપણામાં મેળવી ચુકયા છે. જ્ઞાન દૃષ્ટિએ તમારી બધી હકીકત મારા જાણવામાં આવી છે, છતાં વ્યવહારનું ઉલ્લંઘન ન કરવુ એટલા ખાતર બાહ્ય સાધુવેષ લેવાની તમારી ઇચ્છા છે તે ખુશીથી ગ્રહણ કરે. ગુરુશ્રીની આજ્ઞા મસ્તકે ચડાવી આઠ દિવસ સુધી અષ્ટાજ્ઞિકામહેાત્સવ પ્રભુના મદિરાએ કરીને મુનિને દાન આપી શ્રાવકને સ ંતેષી, વગેનિ સત્કાર કરી, ગરીબ અનાથેાના ઉદ્ધાર કરી, જનતારણુ કુમારને રાય આપી, પ્રધાનાદિને ભલામણેા કરી પેાતાના મિત્ર કુલધર, રાણી મદન જરી અને પ્રધાનાદિ અનેક પુરુષાની સાથે ગુણધારણ રજાએ ગુરુ પાસે દીક્ષા લીધી. સુનિવેષ ધારણ કર્યાં.
મુનિપણામાં સદાગમના સમાગમથી અગીયાર અગનુ જ્ઞાન મેળવ્યું. ગુરુશ્રીએ આચાર્યપદે સ્થાપન કર્યાં, સભ્યગૂદન અને ચારિત્ર ધર્મ ઉપર તે પછી ખુખ પ્રેમ વચ્ચે, તેના લશ્કરને વિશેષ ઓળખી સંયમ અને