________________
વિષય સુખ તરફ નિર્વેદ આવ્યો. તેટલામાં સુષ નામના આચાર્યશ્રીને સમાગમ મળી આવ્યું. આ આચાર્ય આત્મના પરમ અનુભવી હેઈ આત્મભાનમાં બહુ જાગ્રતિવાળા હતા. જીવને જેની જરૂરીયાત હોય તેને તેને સમાગમ મળી આવે છે. માબાપની રજા મેળવી તેણે તેમની પાસે દીક્ષા લીધી. સદાગમ, સમ્યગ્રદર્શન, સદ્ધ, ચારિત્રધર્મ, ઈત્યાદિ પરિવાર અહીં પણ મળી આવ્યું. મહાહનું જોર ઓછું થઈ ગયું હતું એટલે આ જન્મ શાંતિવાળો હતો.
પિતાને કેટલુંક જ્ઞાન તે હતું, છતાં આત્માના પૂર્ણ અનુભવી ગુરુશ્રીની સલાહ લેવાનું તેણે એગ્ય ધાર્યું. ગુરુશ્રીને તેણે પ્રશ્ન કર્યો, પ્રભુ! મારું આત્મિક રાજ્ય મને પ્રાપ્ત થાય તે માટે મારે કેવી રીતે વર્તવું જોઈએ? મારૂં બળ મારે કયે સ્થાને કેવી રીતે વાપરવું? - સુઘેષ ગુરુશ્રીએ જણાવ્યું, ગંગાસિંહ!. આત્માનું રાજ્ય તમારી પાસે જ છે પણ તેમાં પ્રવેશ કરવા માટે
જ્યાં જ્યાં તમને મુશ્કેલીઓ જણાય ત્યાં ત્યાં તે માર્ગના જ્ઞાતા ગુરુની સલાહ લેવી. તેઓ જે માર્ગ બતાવે તે માર્ગે અપ્રમત્ત થઈ ઉત્સાહપૂર્વક પ્રગતિ કરવી.
આત્મિક રાજ્ય પ્રાપ્તિને ઉપાય
યમ અને નિયમનો ઉપદેશ–મુનિશ્રી ! આત્મિક -રાજયપ્રાપ્ત કરવા માટે તે માર્ગના પારગામી ગુરુદેવની