________________
૩૩૪
ઉદ્વેજિત કે દ્રુષિત ન થવું. સદા સતેાષી બનવું, દરક્ષણે વિશુદ્ધપરિણામવડે ક`મેલ ધાયા કરવા. વિવિધ તપશ્ચર્યા કરવી, પાંચ પ્રકારે સ્વાધ્યાય કરવા, સમિતિ અને ગુપ્તિવાળા પવિત્ર માર્ગીમાં અતઃકરણને ચાજવું, ક્ષુધા તૃષાદ્રિ પિરહે સહન કરવા, ધીરજ બુદ્ધિ અને સ્મૃતિ બળવાન થાય તેવે અભ્યાસ વધારવા, મનને આત્મા તરફે અનુકૂળ અનાવવું અને પરમાત્મ સ્વરૂપમાં એકાગ્રતા વધારવી. આ પ્રમાણે વન કરવાથી આત્મિક રાજ્યમાં પ્રવેશ થઈ શકે છે માટે તમારે તેમ વર્તવુ.
અભ્યાસ અને વૈરાગ્ય વૈરાગ્યની મદદથી વિશ્વના તમામ પદાર્થાંમાંથી વિરક્ત થવાય છે. જો વૈરાગ્ય ન હોય તે પેાતાના માર્ગ મૂકીને જીવ કોઈ ને કોઈ સ્થળે પદાર્થોમાં આસક્ત થઈ આગળ વધતા અટકી પડે છે, માટે આત્મરાજ્ય મેળવવામાં વૈરાગ્યની બહુ જરૂર છે. સામાન્ય ભવથી લઈ દેવલાક સુધીના વૈભવ કાગર્વિષ્ટા સમાન લાગવા જોઈ એ. આત્મમા ના પ્રયાણુમાં મદદગાર સાધના સેવવાને સતત, લાંબા કાળ સુધી અને પ્રેમપૂર્ણાંક અભ્યાસ વધારવા જોઇએ. આ અભ્યાસમાં પણ અંતરંગ અભ્યાસ જે મનની વૃત્તિઓને રોકવાને તથા શુદ્ધ કરવાને છે તે અભ્યાસ બહુ ઉપયાગી છે. અભ્યાસ અને વૈરાગ્ય આ મને આત્મરાજ્યમાં પ્રવેશ કરવામાં સહાયક રૂપે ગ્રહણ કરવા.
ચિત્તવૃત્તિની શુદ્ધિ-મહામાહાદિના સૈન્યના માણસે