________________
२८
૭. વચનગુપ્તિ—સાતમી માતા છે, આ માતા લાભનું કારણ ન હેાય તેા, જીવને ખેલવાની મનાઈ કરે છે. વગર કારણે ન ખેલવાનુ અને અને ત્યાં સુધી મૌન રહેવાનુ કામ જીવ પાસે કરાવે છે. આ માતા વચનથી થતા દ્વેષા અટકાવે છે. ૭
૮ કાયગુપ્તિ-આઝમી માતા છે. આ માતા વગર કારણે જીવને હરવા ફરવાનું બંધ કરાવી, પદ્માસનાદિ કરી સ્થિર રહેવાનુ શીખવે છે. આ માતા શરીરથી થતા દોષા અટકાવવાનું કામ જીવ પાસે કરાવે છે. ૮.
આ પ્રમાણે આઠ માતાનું સ્થાપન કરી, લગ્ન નિમિત્તે ચિત્ત સમાધાન નામના મડપ નાખવામાં આન્યા. તે મડપમાં નિ:સ્પૃહતા નામની વેદિકા તૈયાર કરવામાં અવી. ચારિત્રથરાજાએ પેાતાના તેજથી મેટા અગ્નિને કુંડ સળગાવ્યેા તેજસ પદ્મા અને શુક્લા એ ત્રણ માતાએએ આદરપૂક સ્નાનવિલેપન વિગેરે કન્યાઓને કરાવી વસ્ત્ર આભૂષા પહેરાવ્યા. વિવાહની શરૂઆત થઈ. સદ્બેધમંત્રી પુરેાહિત થયા. તેણે કમ નામનાં લાકડાં અગ્નિકુંડમાં નાખવા માંડયા, સદ્ભાવના વડે કુવાસના નામની ડાંગરની અંજલી ભરીને કુંડમાં આહુતી આપી, સદાગમે જોષીરૂપે થઈને વૃષલગ્નના અમુક અ'શમાં ક્ષાંતિ નામની રાજકન્યાનાં ગુણધારણની સાથે લગ્ન કર્યાં, તેથી શુભપરિણામાદિ રાજાઓને તથા નિષ્પક પતાઢિ મહારાણીઓને ખુબ આનંદ થયા. તેજ વખતે શ્રેષલગ્નમાં યા વગેરે ખીજી કન્યાઓના લગ્ન પણ ગુણધાર