________________
૩૯
સાથે કરવામાં આવ્યાં, તે પછી જીવવીય નામના સિંહાસનપર આરૂઢ થતાં ચારિત્રધમ આદિ સર્વના આન'ને પાર ન રહ્યો.
ભાવ દીક્ષા પછી દ્રવ્ય દીક્ષા-આ ખાજુ ગુણધારણને આ અંતરંગ કન્યાએ-શક્તિઓ પ્રાપ્ત થવાથી મહામાહ નખળે પડી ગયા, પાપેાય તેા પ્રથમથીજ નાશી ગર્ચા હતા. ક્ષાંતિઆઢિ કન્યાઓ, વૈશ્વાનર આદિની વિરાધી શક્તિએ હાવાથી તેએ પણ નાશીને દૂર જઈ બેઠા હતા એકંદરે ચારિત્રધર્મની મદ્દદથી મહામહાદિનું લશ્કર પાછુ હયુ' હતું, પણ તેનેા સથા નાશ થયેા ન હતા. સંસારી જીવ ગુણધારણ હવે આ અંતરંગ શક્તિએરૂપ પ્રિયાએ સાથે આત્માનંદમાં આગળ વધતા હતા. ચારિત્રધર્મના બધા પિરવાર તેની આજુબાજુ વિંટાઈ વળ્યેા હતેા. આ પ્રમાણે અંતર’ગવિલાસની લીલામાં સ્વસ વેદન સુખને અનુભવ કરતાં, ગુરુદેવ જે જે હકીકતેા અભ્યાસ કરવા માટે કહી ગયા હતા તે તે સવ બાબતેને તેણે સાક્ષાત્કાર કર્યાં. ત્યાર પછી શુભ પિરણામ અને નિષ્પ્રક'પતા આદિથી અનેક સદ્ગુણી કન્યાએ ઉત્પન્ન થઇ હતી, તેમાં ધીરજ, શ્રદ્ધા, મેધા, વિવિદિષા, સુખા, મૈત્રી, પ્રમુદિતા, ઉપેક્ષા, વિજ્ઞપ્તિ અને કરુણા આદિ હતી. તે સ કન્યાએ સાથે ગુણધારણને સંબંધ જોડાયેા. તે દરેકે તેના હૃદયમાં સ્થાન લીધું. તેએ તરફથી મળતી શાંતિ અને આનંદને લઈ તે વિચાર કરવા લાગ્યા કે અહા કૃપાળુ ગુરુદેવ !તમે મને જે જે સૂચનાઓ કરી