________________
૧
,
સવાનાં ઈચ્છા થઈ છે. “ આત્માની અન ત શક્તિ છે. તે ગુણધારણને પ્રગટ કરવાની-અનુભવવાની ઈચ્છા થઈ છે. '' આ બધા સંચાગેા જોતાં મને જણાય છે કે ક પરિણામ રાજા સંસારી જીવ ગુણધારણને તેનુ' બધું લશ્કર બતાવશે અને મારે પતિ તેને પેષણ આપશે, જે મારી સલાહ તમે માનતા હતા યુદ્ધ કરવાનુ અધ રાખે. જો તેમ નહિ કરો તા તમારા દરેકના તે નાશ કરશે. તેની વિશુદ્ધિમાં વધારે થાય તેવા સંચાગા અત્યારે છે. જો તેમ થાય તે જેટલા તેની નજરે ચડયા તે સર્વને સ'હાર થઈ ગયે જ સમજજો. માટે તમે બધા શાંત થાએ. ‘ સત્તામાં છાનામાના પડયા રહા. વખત જતાં આ મામલે શાંત થશે તેવા પ્રસંગે હું તમને ચેતવણી આપીશ. “ ભવિતવ્યતા એટલે જે થવાનું હાય તે થાય છે. આ ખાખતમાં તે વખત જોઈને અને સૌન્ય સાથે જોડાયેલી રહે છે એટલે તે આવી સલાહ મહામેને આપે છે. ” ભવિતવ્યતાની આ સલાહ સાંભળી તે ઉપર વિચાર કરી મહામે હાર્દિકે એ સ’સારીજીવ ગુણધારણ સાથે ખુલ્લી લડાઈ લડવાના ઠરાવ રદ કર્યાં. “ વિષય કષાયમાં જીવને આસક્ત કરી આત્મભાન ભૂલાવવુ તે ખુલ્લી લડાઈ છે. ’ ગુણધારણ અત્યારે વિષય કષાયમાં આસક્ત થાય તેમ ન હતા એટલે તે લડાઈ બધ કરી ગુણધારણની ચિત્તવૃત્તિમાં છુપી રીતે તેઓ ભરાઈ બેઠા. અને ગુપ્તપણે ગુણુધારણ ઉપર પેાતાની શક્તિ ફે કવા લાગ્યા. તેમની આવી શક્તિના પ્રભાવથી ગુણધારણના મનમાં નવા નવા તરગા–વિકલ્પે ઉઠવા લાગ્યા.
""