________________
૩૧૯
નુસાર વર્ત્તન પણ શરૂ કર્યું, અંતઃકરણને વધારે નિળ કર્યું' અને શરીરને વ્રત, તપ, જપાદિની કસેટીમાં મૂકયુ તેથી ચિત્તવૃત્તિમાં સòધ અરામર જમાવ કરીને રહી શકચે.
અતરંગ
.
સદ્ગુધિ મંત્રીએ ગુણધારણને બે પુરૂષોને સમાગમ કરાવતાં જણાવ્યું કે, આ શ્વેત વણુ વાળા, મુખની સુ'દરતા ધારણ કરનારા, પરિણામે હિતકારી ધધ્યાન અને શુકલધ્યાન નામના પુરૂષા છે, તેએ તમને તમારા રાજ્યમાં પ્રવેશ કરવામાં બહુ મદદગાર થશે, તે સદ્ગુણી પુરૂષોના ખુબ સત્કાર કરો. ગુણધારણે તેઓ તરફ મસ્તક નમાવ્યું. પછી સત્પ્રેષે ત્રણ સ્રીઓની સાથે એળખાણ કરાવતાં કહ્યુ કે આ ખાઇએનાં નામ પિતા, પદ્મા અને શુક્લા છે. એકના વિજળીના રંગ જેવે, બીજીના કમળના રંગ જેવા, અને ત્રીજીના સ્ફટિક રત્નના જેવા વણુ છે. તેને લેસ્યા પણ કહેવામાં આવે છે, તે આત્માના પરિણામરૂપ હાવાથી ધધ્યાનની તે ત્રણે દાસીઓ છે અને તેને મદદ કરનારી પણ છે. છેલ્લી શુલાખાઈ છે તે એકલીજ શુકલધ્યાનને મ કરનારી છે તેની સાથે તમારે સારી રીતે વવું. તે ઘણી લાયક અને લાભકારી છે. આ ત્રણે તમારી પાસે ન હોય તે આ પરમ ઉપકારી ધર્મ અને શુલ તમારી મદદમાં રો -શકે જ નહિ. અંતરંગ રાજ્ય પ્રાપ્તિના મુખ્ય આધાર આ બે પુરુષા ઉપર છે. માટે આ ત્રણ ખાઇને પાસે