________________
૧૬
આસક્તિ એછી થતી ચાલી. છેવટે તેઓની શક્તિ મદ થવાથી તે પરાજય પામી પાછા હઠવા લાગ્યા. તેમ તેમ સદએધ વિગેરે જોરપર આવી લડવા લાગ્યા. જ્ઞાનાવરણ માર ખાઈ પાછા હડચે. પાપેાય દૂર જઈ છુપાઈ બેઠા. ઘેાડી વારમાં આખું લશ્કર જીતાઈ ગયું. જ્ઞાનાવરણને ઘણા માર પડયા, તેના ચુચુરા થઇ ગયા. સદ્મધ અને વિદ્યાદેવીના વિજય થયા, હે ગુણધારણ ! તે તમારી નજીક વધારે આવ્યા, અને તમે તેની નજીક વધારે ગયા. અને છેવટે તમારૂ વિદ્યાદેવી સાથે લગ્ન થયું. એટલે તમને આત્મવિદ્યાનો અનુભવ થયેા.
રાત્રીએ ભાવનાને વિચાર કરતાં પ્રથમ તમને જે અવ્યવસ્થિત અને આડા અવળા ખીજા વિચારે। આવતા હતા, તે સદ્ભાષને માર્ગ રોકવા આવેલા જ્ઞાનાવરણુના કરેલા હતા, અર્થાત્ તમને આગળ વધતા-જ્ઞાની થતા અટકાવનારા તે વિચારા હતા, પાપેાયાદ્ઘિના કરેલાં તે વિઘ્ના હતાં, પણ તમારાં સત્કર્માં ઉજવળ હતાં, તેથી ક્રમ પરિણામે તમને મદદ કરી સારા વિચારો કરવા પ્રેર્યાં, ભાવનાનું ખળ વધ્યું, તેને લઈને તમે હલકા વિચારોને હડાવી દીધા-હડી ગયા, તે સ† પ્રભાવ મહિમા સધ અને આધ્યાત્મિક-આત્મિકવિદ્યાના હતા.
આ પ્રમાણે નિળાચાય કેવલીએ રાત્રીએ બનેલી ુકીકતને સાર સમજાવી ગુણધારણના પ્રશ્નના જવાબ આપ્યા. ગુણધારણ—પ્રભુ! પાપાદયાદિ હાલ શું કરે છે?