________________
૩૧૪
પાપોદય સેનાપતિનાં વચને સાંભળી જ્ઞાનાવરણ કોધોધ થઈને બેલવા લાગે અરે ! સબંધ મારે કટ્ટો દુશ્મન છે, તે સંસારી જીવ પાસે નિર્ભય થઈ એકદમ ચાલ્યા જાય અને હું ઉભે ઉભે જોયા કરું તે બની શકે ખરું કે? માટે તમારે આવવું હોય તે આવે, હું તે તેને માર્ગમાં જ અટકાવવા આ ચાલ્યો.
ભાવનાનાબળે સદબોધને વિજય–આ પ્રમાણે કહેતાની સાથેજ જ્ઞાનાવરણે તરત જ પ્રયાણ કર્યું, તેને જતે જોઈને અનિચ્છાએ પાપદયાદિ તેની પાછળ મદદે ગયા. સધને આવવાને માર્ગ રેકી લીધે. છતાં તે બધાના મનમાં પિતાના વિજય માટે તે શંકા જ હતી. આ બાજુ સધ મંત્રીની પાછળ ચારિત્રધર્મનું મેટું સૈન્ય આવી પહોંચ્યું, પિત પિતાના વિરોધીઓને દેખીને બને લશ્કરના સૈનિકે એ બુમરાણ મચાવી મૂકયું, અને તરતજ એક બીજાનો ક્ષય કરનારૂં યુદ્ધ શરૂ થયું.
એક તરફ નિર્મળ અધ્યવસાયવાળું ચારિત્રધર્મરાજનું ઉજવળ સૈન્ય, અને બીજી બાજુ શ્યામ અધ્યવસાયવાળું મહામેહનું મલિન સૈન્ય લડવા લાગ્યું. આ વખતે કર્મપરિણામ રાજાને સંસારી જીવ ગુણધારણના નિર્મળ અધ્ય વસાય કાયમ રહી શકશે કે કેમ? તે સંબંધમાં શંકા આવવાથી વિચારવા લાગ્યું કે, મારે ખુલ્લી રીતે એક બાજુને પક્ષ કરવો તે એગ્ય નથી. હું બન્ને પક્ષને ગણાઉં છું. અત્યારે જે ચારિત્રધર્મને પક્ષ કરીશ તે