________________
ર
પરિણમ્યું. જ્ઞાનને સાક્ષાત્કાર અનુભવ થયા. ” સદાંગમ વિગેરેની આ લગ્નમાં હાજરી હતી, તે
બધાને આનંદ
થયા. રાત્રી આનંદમાં પસાર થઈ.
સાધનુ આગમન, જ્ઞાનાવરણને પરાજય— ગુણધારણ રાજા સવારે પેાતાના પરિવાર સાથે ગુરુશ્રી પાસે આન્યા અને વંદન કરીને રાત્રીએ અનેલેા બનાવ તેમને કહી સંભળાવ્યેા. અને પ્રશ્ન કર્યાં કે પ્રભુ ! રાત્રીએ મારી ભાવનામાં ખુબ વધારે। થયા તે બધું કેમ બન્યું ?
નિમ ળાચા —રાજન્ ! એ હકીકત બહુ સમજવા લાયક બની છે. એકચિત્ત થઈને સાંભળે.
તમારાં સર્કમેાંથી ક પરિણામ રાજા તુષ્ટમાન થયેા હતા, તેણે સદ્બધ અને વિદ્યાને પ્રેરણા કરીકે તમારે ગુણધારણ પાસે જવું. સદ્ના મંત્રી, ચારિત્રધર્મરાજાની આજ્ઞા લઈ ને વિદ્યાની સાથે તમારી પાસે આવવા નીકખ્યું.
સાધ, વિદ્યાકુમારીને લઇને સ'સાંરી જીવ પાસે જાય છે, આ વાતની મહામેાહના સૈન્યમાં ખબર મળવાથી ત્યાં મેાટો કાળાહળ મચી રહ્યો. ગભરાટમાં પડેલા તેઓએ પાપેાઢય સેનાપતિની સાથે વિચારણા શરૂ કરી.
વિષયાભિલાષ મંત્રીએ જણાવ્યુ કે, ભાઈ આ ! આપણા કટ્ટો દુશ્મન સાધ સંસારીજીવ ગુણધારણ પાસે પહેાંચી ગયા તે આપણે બધા અકાળે મરી ગયા સમજો,