________________
૧૦
નિ ળાચા —ગુણધારણ રાજા મારા કહેવા પ્રમાણેનું વત્તન શરૂ કરશે એટલે સદ્બેધ મંત્રી પ્રથમ વિદ્યાકન્યાને લઈ ને તેની પાસે આવશે, અને તે વિદ્યાના તેની સાથે લગ્ન કરી આપી સાથે જ રહેશે. આ મંત્રી ઘણા કુશળ અનુભવી છે. ભરાંસા મૂકવા લાયક વીર પુરુષ છે. પાસે આવીને રહ્યા પછી તે જેમ કહે તેમ કરવાની જરૂર છે. તે બધા માર્ગ બતાવશે, પછી બીજાના ઉપદેશની જરૂર રહેશે નહિ.
ગુણધારણે મસ્તક નમાવી ગુરુશ્રીને કહ્યું પ્રભુ ! મારા પર મેટી કૃપા કરી. ખરેખર આપના આ મેધથી મારા આત્માને હું ધન્ય માનુ છું હવે આપની આજ્ઞાથી તે સદ્ગુણાના અભ્યાસ કરવાનું શરૂ કરું' છું આ પ્રમાણે કહી નમન કરી રાજા પેાતાના પરિવાર સાથે નગરમાં આવ્યે.
વિદ્યાકન્યા સાથે લગ્ન—ગુરુ પાસેથી ઉપદેશ સાંભળી ઘેર આવ્યા પછી રાજાના અંતઃકરણમાં હ ઉભરાવા લાગ્યા આખા શરીરમાં રેશમાંચ ખડા થયાં. મગજમાં શાંતિ વ્યાપી રહી. ગુરુશ્રીએ આપેલા ઉપદેશાનુસાર સ’સારી જીવ ગુણધારણ રાજાએ સદ્ગુણાના અભ્યાસ શરૂ કર્યાં. અને ગુરુશ્રીની સેવા ઇત્યાદિ શુભ કાર્યોંમાં દિવસે વિશેષ પ્રકારે પસાર કરવા લાગ્યા. ગુરુશ્રીએ જે ભાવનાઓને વિચાર કરવ નું અને તેથી હૃદયને વાસિત કરવાનું બતાવ્યું હતું તે ભાવનાના વિચારમાં નિદ્રા આવી ને વિચારમાં ગઈ. નિદ્રા તંદ્રામાં પણ આ ભાવના ચાલુ રહી. તે ભાવના