________________
૩૦૮
થઈ શરીરની એ
ક વિચાર કરવાની
સર્વ શરીરની અંદર રહેલા આત્મતત્વને તેનાથી અલગ અનુભવવા માટે મનનપૂર્વક વિચાર કરે. ૫ વિચાર કરીને તે પ્રમાણે અનુભવ કરનારને સમ્યગદર્શન પિતાની વિદ્યા કન્યા પરણાવે છે. ૫
રાજકુમારી નિરીહતા કન્યા ૧૦
નિરીહતા સાથે લગ્ન કરવાની ઈચ્છાવાળાએ આ વિચારોને દઢ કરવા કે, જીવ જે જે ઈચ્છાઓ કરે છે તે તે ઈચછાઓ મનને વધારે સંતાપ આપે છે. ૧ ઇન્દ્રિય જન્ય ભેગેની ઈચ્છા મનને વિશેષ દુઃખદાયી થાય છે. ૨ જન્મ થાય છે તે મરણ માટે છે. જે ઉત્પન્ન થાય છે તેને અવશ્ય નાશ થવાને છે. ૩ પ્રિયવસ્તુ કે મનુષ્યોને સમાગમ વિગ માટે થાય છે. સંગને વિયોગ અવશ્ય છે. ૪ જેમ રેશમના કીડાએ કરેલી રેશમના તંતુની રચના તેનાજ બંધનને માટે થાય છે તેમ જીવને વિવિધ દ્રવ્યની સંગ્રહ કરવાની પ્રવૃત્તિ કેવળ પિતાના બંધનને માટે જ થાય છે. ૫ સર્વ સંગે–સંબંધે કલેશ કરાવનારા અને વધારનારા થાય છે. ૬ પ્રવૃત્તિ દુઃખરૂપ છે. ૭ નિવૃત્તિ એજ સુખદાયી છે. ૮ આ પ્રમાણે નિરંતર ભાવના કરનારના ઉપર નિરીહતા કન્યા બહુજ લાગણીવાળી થાય છે. ૧૦
ગુણધારણ! તમારે દિક્ષા લેવાની તૈયારી કરવા માટે આ દશ કન્યાઓ પરણવાની છે, માટે ઉપર બતાવેલા સદ્ગુણ પ્રાપ્ત કરવાને અભ્યાસ શરૂ કરે. આવી પ્રવૃત્તિ