________________
૩૦૯
લાંખા વખત સુધી કરશે! ત્યારે અવસર આવ્યા જાણીને ક પરિણામ રાજા, ચારિત્ર ધર્મ રાજાનું સૈન્ય અને મળ તમને દેખાડશે અને આપશે. પછી તેના દરેક સુભટને જે જે ગુણા અનુકૂળ છે તે તે ગુણેાના અભ્યાસ તમારે કરવેા પડશે અને તેમ કરીને બધા સુભટાને અનુકૂળ કરવા, તેથી તેએ તમારા તરફ્ અનુકૂળ થઈને મહામેાહના સૈન્ય સામે લડીને તેને દૂર હડાવી દેશે ત્યાર પછી તમને તમારૂ અંતરગ રાજ્ય પ્રાપ્ત થશે. તે અવસરે આ અંતરગ કન્યાએ તરફથી તમને અખંડ આનંદ મળતાં ઘણાજ સુખી થશે. માટે આ અનુષ્ઠાન તમારે અવશ્ય કરવાનું છે. આ અભ્યાસ ખરાખર છ મહીના કરવામાં આવતાં સિદ્ધ થશે.
ગુણધારણ—પ્રભુ ! ઉતાવળ કરા, મને તા હમણાંજ દીક્ષા આપે. છ મહિના જેટલા લાંબા વખત સુધી ઢીલ કરવાનું શું કારણ છે ?
નમ ળાચા
—રાજન્ ! ઉતાવળ કરવાની જરૂર નથી. મેં' જે આ ક્રિયા કરવાનું તમને કહ્યું છે તે સદ્ગુણાને અનુભવ કરવા તેજ તાત્ત્વિક દીક્ષા છે. આ ગુણા વિના તમે આગળ અનેકવાર સાધુ વેશ લીધેા હતેા પણુ તે લાભદાયક થયેા નથી. માટે આ ગુણેાના ખરાખર અમલ કરા તેટલુ' અત્યારે બસ છે.
કંદમુનિ—પ્રભુ ! કન્યા તેા દશ છે. તે પ્રથમ કયા ક્રમે કાને પરણવી ?