________________
૩૧૧ સાથે પાછે રાજા જાગૃત થયે. ભાવના વિશેષ વૃદ્ધિ પામી, હર્ષ થયે, ભાવના સાથે તદાકાર થયે, એટલામાં સબંધ મંત્રી વિદ્યાકન્યા સાથે સન્મુખ દેખાયા. વિદ્યાકુમારી બહુજ રૂપવાન હતી તેના મુખ ઉપર શાંતિ છાઈ રહી હતી. તત્ત્વને બેધ અને સંવેગ આ છે તેના ગેળાકારવાળા સ્તન હતા. આસ્તિકતારૂપ લાવણ્યતાથી ભરપુર સુંદર મુખ હતું. પ્રશમ નામના મહર નિતંબ હતા. વિગેરે.
વિદ્યા એટલે સજ્ઞાન તે જોતાં આનંદ આપે તેવું છે. તેના મુખ ઉપર આસ્તિકતા છવાઈ રહેલી હોય છે. હૃદય ઉપર તત્વનો બેધ અને સંવેગ-સંસારની અસારતા તરવરી રહેલી હોય છે. તેમ થતાં શરીરના ભાગમાં શાંતિ -પ્રશમ પ્રગટ થઈ રહે છે. જ્ઞાનને આમ વિદ્યાકન્યાનું રૂપક આપેલું છે.
આ નિદ્રા તે ભાવના વાસિત તંદ્રા છે. સુતાં સુતાં પણ આવી ભાવનામાં જીવ એકતાર થઈ પોતાને અભ્યાસ લંબાવે છે. સાધ ત્યારે જ પ્રગટે છે અને પાસે જ રહે છે. નિદ્રામાં-શરીર સુવે છે ત્યારે પણ આત્મભાન જાગૃત રાખવાને અભ્યાસ કરવામાં આવે તો તેથી દરેક ક્ષણે ઉપગની જાગૃતિ વધતી ચાલે છે.” - ગુણધારણ એકતાર થઈને આ વિદ્યા કન્યાને ઘણું વખત સુધી જોઈ રહ્યો, તે જ વખતે સદબોધે તેની સાથે તેનાં લગ્ન કર્યા, “ગુરુએ આપેલુ સામે તેને રેમેરામમાં