________________
૨૮૫
વાન છ ગુણના બળથી આગળ વધે છે, તેવા ગુણે મેળવવા કે પ્રગટ કરવાની જેઓ ઈચ્છાવાળા છે તેઓએ ગુણાનુરાગી થઈને તે ગુણો તરફ પિતાને પ્રેમ-પક્ષપાતા પ્રગટ કરે જ જોઈએ. તે પણ આગળ વધવાનો માર્ગ છે..” સદ્ગુણરક્તતા પિતાના પતિ ગૃહિધર્મની સાથે ને. હથી બંધાયેલી જ રહે છે. ગુર્નાદિકને વિનય કરવામાં સદા ઉજમાળ છે. મુનિ લેકેને પિતે કેવી રીતે ઉપયોગી થઈ શકે તે માટે તે સદા તત્પર રહે છે. “મત લબ કે ગુણ તરફ લાગણી રાખનારા જી-ગુણવાન જીને પિતે જેમ બને તેમ મદદગાર થઈ શકે તે માટે સાવધાન રહે છે. ગુણાનુરાગી મનુષ્યનું આજ કર્તવ્ય છે કે કઈ પણ રીતે તેમને મદદગાર થવું.” આ બન્ને રાજપુત્રો, પોતે તથા પિતાની પત્નિઓ સાથે સ્વભાવથી જ જૈન, લકને આનંદ કરવાવાળા છે. આ બન્ને કુમારોનું ચારિત્રધર્મ પિતા પણ લાગણીપૂર્વક નિરંતર પાલન પોષણ કરે છે..
સમ્યગ્ગદર્શન સેનાપતિ–રાજન્ ! સમ્યગ્રદર્શન એ ચારિત્ર ધર્મ રાજાની પાસે સદા રહેનાર માટે માણસ છેસેનાપતિ છે. તે ન હોય તે યતિધર્મ અને ગૃહિધર્મ અને કુમારની હયાતિ તાત્વિક રીતે ન જ હોય. મતલબ કે
જ્યાં ગૃહસ્થધમ અને ત્યાગ ધર્મ હોય ત્યાં તેની સાથે સમ્યગ્ગદર્શન કાયમ રહે છે. તત્વશ્રદ્ધા એ જ સમ્યગ્ગદર્શન શ્રદ્ધા વિના ચારિત્ર ન હોય. આ સમ્યગ્રદર્શન તે બને કુમારની પાસે રહી અતિ સ્નેહપૂર્વક તે કુમારોના બળમાં વધારો કરે છે.