________________
૨૯
અવગતિસ્ત્રી રાજન! નિર્મળ અંગ, ચળકતાનેત્ર, અને સુંદરમુખવાળી આ સબોધ પ્રધાનને અવગતિ નામની સ્ત્રી છે. અવગતિ એ વસ્તુતત્વના બેધનું નામ લેવાથી, આ સ્ત્રી તે પ્રધાનનું સ્વરૂપ, જીવિત પ્રાણ અને સર્વસ્વ રૂપ છે. આ સ્ત્રી શરીર વિનાની અર્થાત્ અરૂપી છે. જ્ઞાન અરૂપી છે એટલે અવગતિને શરીર વિનાની કહી છે. જેના જીવનમાં તે સત્ય વસ્તુને પ્રકાશ રેડે છે. મહામહના વિવિધ સ્વરૂપેથી દરેક ને તે જાગૃતિ આપે છે–તેમાં ન ફસાવાને ચેતાવે છે.
સદ્દબોધના પાંચ મિત્રો–રાજન ! સધ પ્રધાનને અંગભૂત-તેનાથી જુદા ન પાડી શકાય તેવા પાંચ મિત્ર છે. પ્રથમ મિત્રનું નામ આભિનિબોધ છે. તે જૈન સપુરના લોકેને ઇન્દ્રિયેથી અને મનથી જ્ઞાન ઉત્પન્ન કરાવે છે. તેનું બીજું નામ મતિજ્ઞાન પણ કહે છે.
બીજા મિત્ર પુરૂષનું નામ સદાગમ છે, તે એટલે બધે બુદ્ધિવાન છે કે તેની આજ્ઞામાં આખુ જૈનસત્પર રહેલું છે, ત્યાંના લોકો સદાગમ ઉપર બહુજ શ્રદ્ધાળુ છે અને દરેક બાબતમાં તેની જે આજ્ઞા હેાય તે પ્રમાણે જ તેઓ વર્તે છે. રાજાનાં બધાં કાર્યોને આજ વિચાર કરે છે. બોલવામાં પણ તે ઘણાજ હોંશીયાર છે. બાકીના ચારે મિત્રોત મુંગા છે. સદાગમની આવી વચન કુશળતા જાણીને તથા સબંધ અને તે બન્ને એક અંગત માણસે છે એમ સમજીને. સદૂધને મુખ્ય મંત્રીપણે સ્થાપન કરેલ છે, છતાં આ વિ. ૧૯