________________
૨૦૧
સòાધના ચાથા મિત્રનું નામ મનઃપ વ છે. તે પેાતાના આત્મખળવડે બીજા જીવાના મનમાં રહેલા ભાવાને –લાગણીઓને સાક્ષાત્ જાણી શકે છે. મનુષ્ય લેાકમાં એવું કોઈનું મન નથી કે આ બુદ્ધિમાન્ તેને જોઈ શકતા ન હાય ! મનનાં સૂક્ષ્મ આંદોલનને તે જાણી શકે છે.
પાંચમા મિત્રનું નામ કેવળ છે, વિશ્વના સૂક્ષ્મ કે સ્થૂળ, નજીકના કે દૂરના ભૂતકાળના, વર્તમાનકાળના કે ભવિષ્યકાળના એવા કેાઈ-પણ પદાર્થો નથી કે જેને આ જાણી શકતા ન હાય. તે બહુજ પવિત્ર છે. જ્ઞાનાવરણુ રાજાના સથાનાશ કરીને તેણે આ પેાતાની બધી વિભૂતિ પ્રગટ કરી છે, જૈનસત્પુરમાંથી જેએ નિવૃત્તિ નગરીમાં જાય છે તેએ બધાના આ સ્વભાવથીજ નાયક છે. મહામા હાદ્દિની ઉત્પત્તિ અને વિનાશનાં બધાં કારણેા તે જાણે છે, અને સદાગમના મુખદ્વારા તે વિશ્વના જીવાના હિત ખાતર પ્રગટ કરી બતાવે છે. આ પાંચ મિત્રોવડે પરિવરેલા સદ્બોધ પ્રધાન સાક્ષાત્ સૂર્ય સમાન પ્રતાપી અને પ્રકાશક છે.
સતાષ —રાજન ! આ સ`તેાષ મૂળ રાજા નથી, પણ ચારિત્રધર્મ ને મહાબળવાન સેવક છે. તે શૂરવીર છે. નીતિના જાણકાર છે. બુદ્ધિશાળી છે. સધિ કરવી કે લડાઈ કરવી તે અવસરને ઓળખનાર છે. તેથી રાજાએ તેને દેશના રક્ષક તરીકે–કાટવાળાના પદે નિમેલે છે. વિષયાભિલાષમંત્રીના ઈન્દ્રિય નામના પાંચ બાળકે, વિશ્વને રાગકેશરી રાજાને વશ કરી આપવા પ્રયત્ન કરે છે. તેના પેાતાના મહાત્મ્યવડે