________________
૨૯૨
પરાભવ કરીને, મેહના પાશમાં પડતાં ભવજંતુને તેની પાસેથી છેડાવીને આ કાટવાળ નિવૃત્તિ નગરી સુધી પહાંચાડી દે છે. આ કારણે કેટલીકવાર મહામેાહુ અને ચારિત્રધ વચ્ચે મહાન યુદ્ધ જાગે છે. મહામેાહને જેટલા રાષ આ સંતેાષ કેાટવાળ ઉપર છે તેટલેા ખીજાએ ઉપર નથી, ચિત્તવૃત્તિ અટવીમાં અનેકવાર તેનુ યુદ્ધ થયેલ છે, અને થાય છે, પણ કેાઈને પ્રગટ જય કે પરાજય કાયમને થયે। નથી. કોઈ વખત સતાષ કાટવાળ જીતે છે તેા કેાઈ વખત મહામેાહના વિજય થાય છે. આ પ્રમાણે આ બન્ને સૈન્યને અન્યેાન્ય જીતવાની હરીફાઇમાં કેટલેાએ કાળ ચાલ્યા ગયા છે.
•
સ’તેષ ચિત્તવૃત્તિના રાજ્યના રક્ષક કેટવાળ છે. મનમાં ઉત્પન્ન થતી ઈચ્છાઓને પેાતાના સ'તેાષી સ્વભાવથી શાંત કરે છે. તે ઈચ્છાની ઉત્પત્તિ ઇન્દ્રિયાના વિષચેાને લઇને તથા મહામેહ અને અજ્ઞાનતાને લઈને થાય છે. સતાષ ઈચ્છાને મારી નાંખે છે. કેટલીક વખત ઇચ્છાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે સતેાષ પેાતાની પ્રબળ તૈયારીના અભાવે દખાઇ જતાં તેના વિજય થાય છે અને કેાઈ વખત સતેષ ઉગ્ર અને દઢતા ધારણ કરે છે ત્યારે વિષયાદિની ઈચ્છાએ નાશ પામે છે. આ અન્યાઅન્ય યુદ્ધ મનમાં થાય છે. ઘણા લાંમા કાળથી આ યુદ્ધ ચાલે છે. સ'તેષના બળથી મદદથી જીવ બળવાન થઇ મહામાના નાશ કરી મેક્ષે જાય છે. ત્યારે સ ંતેષના વિજય તે જીવને માટે કાયમનેા થાય છે. આથીજ જણાવ્યું છે કે સ ંતાષ તે જૈનપુર રાજ્યના રક્ષક તત્રપાળ