________________
૩૦૦
શુભ્રમાનસ નગરના શુભાભિસ`ધિ રાજાને વરતા અને થતા નામની એ રાણીએ છે તેનાથી મૃદુતા અને સત્યતા નામની બે કન્યાએ ઉત્પન્ન થએલી છે. ૪
વિશદમાનસ નગરના શુદ્ધાભિસ ંધિ રાજાની શુદ્ધતા અને પાપભીરૂતા રાણીએથી ઋજુતા અને અચાતા નામની કન્યાએ ઉત્પન્ન થયેલી છે. ૬
શુભ્રચિત્તપુર નગરના સદાશય રાજાની વરેણ્યતા રાણીની બ્રહ્મતિ અને સુતતા આ એ કન્યાએ થયેલી
છે. ૮
સમ્યગ્દર્શન સેનાપતિની શક્તિથી માનસી વિદ્યા નામની કન્યા પ્રગટ થઈ છે. ૯
ચારિત્રધમ મહારાજા અને વિરતિ મહાદેવીથી નિરીહતા કુમારી ઉત્પન્ન થયેલી છે. ૧૦
આ પ્રમાણે દશ કન્યાઓના સ્થાન, નામ અને માતા પિતાદિનાં નામ છે.
કદમુનિએ ફ્રી વન' તિ કરી કે પ્રભુ ! ગુણુધારણ રાજાને આ કન્યાએ કેવી રીતે મળશે ?
નિમ ળાચા —ગુણધારણ રાજાએ સદ્ગુણેના અભ્યાસ વધારવા, અને તે કન્યાઓને લાયક પેાતાના આત્મવિકાશ કરવા. તેથી કમ પિરણામાદિ અનુકૂળ થશે. લાયક વરને તેનાં માબાપેા પણ કન્યા દેવાને આગ્રહ કરશે. તે કન્યાએનાં સ્થાન અને માતા પિતાના યથાર્થ નામે ઉપરથી તે