________________
અને છે.
૩૦૪
આ ગુણાને વનમાં મૂકનાર ક્ષાંતિ કન્યાને લાયક
દયાકુમારી. ૨
દયાને પરણવા ઇચ્છનારે નિરંતર થાડા પણુ પરને ઉપતાપ ન કરવા. ૧
સ જીવેા પ્રત્યે ખંધુ ભાવવાળું વન રાખવુ’. ૨ અને એટલા ખીજાઓને ઉપકાર કરવા. ૩
ખીજાને દુઃખમાં પડેલા જોઈ ને તેની ઉપેક્ષા ન કરતાં મદદગાર થવુ’. ૪
વિશ્વના સર્વ જીવાને આન ઉત્પન્ન થાય તેવા સમપરિણામ રાખવાં. ૫
રાજકુમારી મૃદુતા કન્યા. ૩
આ મૃદુતા નમ્રતાને પરણવાની ઈચ્છાવાળાએ, પેાતે ઉત્તમ જાતિનેા છે એવા જાતિના ગવ ન કરવા. ૧
પેાતે સારા કુળમાં જન્મ્યા છે એવુ કુળનુ' અભિમાન ન કરવું. ર
પેાતાના મળનુ’–શક્તિનું અભિમાન ન કરવુ. ૩ પેાતે રૂપવાન છે એવા રૂપના ગવ ન કરવા. ૪ પેાતે તપ ખુખ કરી શકતા હાય છતાં હું તપસ્વી છું, એવુ' તપનું અભિમાન ન કરવુ’. પ