SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ અને છે. ૩૦૪ આ ગુણાને વનમાં મૂકનાર ક્ષાંતિ કન્યાને લાયક દયાકુમારી. ૨ દયાને પરણવા ઇચ્છનારે નિરંતર થાડા પણુ પરને ઉપતાપ ન કરવા. ૧ સ જીવેા પ્રત્યે ખંધુ ભાવવાળું વન રાખવુ’. ૨ અને એટલા ખીજાઓને ઉપકાર કરવા. ૩ ખીજાને દુઃખમાં પડેલા જોઈ ને તેની ઉપેક્ષા ન કરતાં મદદગાર થવુ’. ૪ વિશ્વના સર્વ જીવાને આન ઉત્પન્ન થાય તેવા સમપરિણામ રાખવાં. ૫ રાજકુમારી મૃદુતા કન્યા. ૩ આ મૃદુતા નમ્રતાને પરણવાની ઈચ્છાવાળાએ, પેાતે ઉત્તમ જાતિનેા છે એવા જાતિના ગવ ન કરવા. ૧ પેાતે સારા કુળમાં જન્મ્યા છે એવુ કુળનુ' અભિમાન ન કરવું. ર પેાતાના મળનુ’–શક્તિનું અભિમાન ન કરવુ. ૩ પેાતે રૂપવાન છે એવા રૂપના ગવ ન કરવા. ૪ પેાતે તપ ખુખ કરી શકતા હાય છતાં હું તપસ્વી છું, એવુ' તપનું અભિમાન ન કરવુ’. પ
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy