SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ પિતે ધનવાન હોય છતાં તે ધનનું અભિમાન ન પોતે પ્રખર વિદ્વાન હોવા છતાં પણ જ્ઞાનને મદદ ન કર. ૭ પિતે જ્યાં જાય ત્યાં બધી જાતની અનુકૂળતા મળી આવતી હોય, જ્યારે જે વસ્તુની ઈચ્છા કરે ત્યારે તે મળતી હેય છતા તે લાભને મદ ન કરે. ૮ - બીજાએ પિતા ઉપર ખુબ લાગણી કે સનેહ ધરાવતા હોય છતાં તેનું અભિમાન ન કરવું અને પિતાના સ્નેહીઓ ઉપરનાં નેહનાં બંધને ઓછાં કરવાં. ૯ નમ્રતા સાથે સર્વ જીવેને વારંવાર વિનય કરવો. ૧૦ માખણના પિંડાની માફક હૃદયને કેમળ બનાવવું. જેથી બીજાઓની મુશ્કેલીની લાગણી સમજી જાણી શકાય. ૧૧ આ સદ્દગુણી આ કન્યાને લાયક પતિ છે. રાજકુમારી સત્યતા કન્યા. ૪ સત્યતા કન્યાની સાથે લગ્ન કરવાની ઈચ્છાવાળાએ નીચેના ગુણ પિતામાં પ્રાપ્ત થયા છે કે કેમ ! તેની સાબીતી કરી આપવી. બીજાના મર્મો ઉઘાડવાની ટેવ છોડી દેવી. ૧ ચાડી ચુગલી કરવાનું બંધ કરવું, અન્યના અવર્ણવાદ ઓલ વાની–નિંદા કરવાની ટેવ સર્વથા એડી દેવી. ૩
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy