________________
૩૦૨
વાતચિતમાં કે ખેલવાના પ્રસગે વચનમાં કંઠારતા બીલકુલ આવવા ન દેવી. ૪
એકને કહેવુ' અને બીજાને સમજાવવુ, આડું અવળું બેલી ખરી વાત છુપાવવી, ઇત્યાદ્રિ કપટશયવાળી વક્રોક્તિ ન કરવી. પ કેાઈની હાંસી મશ્કરી ન કરવી, ૬ ખાટુ જુઠુ ન ખેલવું ૭. વગર કારણે બહુ બેલવારૂપ વાચાળપણુ ન કરવું ટુંકામ પતે ત્યાં સુધી લાંખી પારાયણ ન ચલાવવી. ૮
અતિશયાક્તિ વિના સાચી વાત કહેવી. ૯ રાજકુમારી ઋજુતા કન્યા ૫ ઋજુતા–સરલતા કન્યા પરણવા માટે નીચેના ગુણ્ણા ખીલવવા. કુટિલતા-કપટતા ન કરવી ૧ સત્ર સ્થળે સરળ આશય-ભાવ રાખવા ર કેાઈ ને ઠગવા છેતરવા નિહ. ૩ મનને મેલ વગરનું નિલ રાખવું ૫ જેવું મનમાં હાય તેવું જ વચનમાં અને વનમાં રાખવું. ૫ પેાતાના વિચારામાં ઉચ્ચભાવને પવિત્ર ભાવને મુખ્ય રથાન આપવું. ૬ પગઢડાની માફક પેાતાના અંત:કરણને સરલ અનાવવું, તેમાં વાંકાશ, ગાંઠ કે 'ચવણી ન રાખવી, ૭
રાજકુમારી અર્હયતા કન્યા. ૬ આ કન્યાની ચેાગ્યતા મેળવવા જીવે, બીજાને પાતા તરફથી કાંઈ પણ પીડા ન થાય તે માટે સાવચેતી રાખવી. ૧ બીજાનું જીરૂં કરવાની લાગણીઓના નાશ કરવે. ૨ પારકું ધન લેવાની ઈચ્છાના ત્યાગ કરવા. ૩ ચારી કરવાથી ઉત્પન્ન થતા આ. વિ. ૨૦