________________
૨૪
અપેક્ષાએ તે પણુ સારૂ' કરે છે, ૧ મેટાં ઝુડાં અસત્ય ખેલવાના પ્રતિષધ કરે છે. ૨ સ્થુળ માટી ચારીનેા ત્યાગ કરાવે છે. ૩ ત્યાંના લેાકેાને પરસ્ત્રી સામે ખરાબ દૃષ્ટિ કરતાં પણ અટકાવે છે. ४ નવ જાતના પરિગ્રહને ટુંકામાં સક્ષેપ કરાવી-જરૂર જેટલે રખાવીને આકાશ સમાન વિસ્તારવાળી ઈચ્છાને કાબુમાં લાવવા કહે છે. પ ધર્મના નાશ થાય તેવા પ્રદેશેામાં ધનાદિ મેળવવા નિમિત્ત જવાનેા પ્રતિખ ધ કરાવે છે. ૬ ભાગાપભાગનાં સાધના મેળવવા માટે વિશેષ આર’ભ ન થાય તેવી જીવાને કાળજી રખાવે છે. ૭ વિના પ્રત્યેાજને દડાવાય તેવાં પાપનાં કાર્યાં કરવાની મનાઈ કરે છે. ૮ નિત્ય એ ઘડી સુધી એછામાં ઓછુ સમભાવમાં રહી ધર્મ ધ્યાન કરાવે છે. ૯ આવતાં કને અટકાવવા રૂપ સંવર કરાવે છે. ૧૦ આત્માને યા ધમધ્યાનને પોષણ મળે તેવી પૌષધની ક્રિયા કરાવે છે. ૧૧ અને અતિથિઓને-ત્યાગીઓને ગૃહસ્થા પાસેથી દાન અપાવે છે. ૧૨ આવી આવી પ્રવૃત્તિ ત્યાંના લેાકેાને કરાવી તેમનાં મનને નિળ બનાવવાના તે પ્રયત્ન કરી રહેલ છે. જે મનુષ્ય પેાતાની શક્તિ અનુસારે જેટલા પ્રમાણમાં તેની આજ્ઞા માને છે તેને તેટલા પ્રમાણમાં ફળ મળે છે, તેમાં જરા પણ સંશય નથી.
સદ્ગુણરક્તતા—રાજન્ ! સુંદર હૃદયવાળી સદ્ગુણરક્તતા નામની તે ગૃહિધની સ્ત્રી છે. તે જવાને સદ્ગુણુમાં આસકત ખનાવે છે. મતલબ કે “ ગૃહસ્થામાં વિશેષ પ્રકારે ગુણાનુરાગીપણાને ગુણ હેાવા જોઈ એ. ગુણ