________________
મનમાં કરૂણ આવી વસે છે, તેના હૃદયમાંથી નિષ્ફરતા, નિર્દયતા, કઠેરતા, નિર્વસપરિણામતા. વિગેરે દૂર થાય છે. ૪
ચેથી બાઈનું નામ મધ્યસ્થતા ભાવના છે. આ ભાવના જ્યારે જીવના હૃદયમાં પ્રવેશ કરે છે ત્યારે તેનામાં ઉપેક્ષા કરવાનું બળ બહુ આવે છે. ગમે તેવી અગ્ય પ્રવૃત્તિ કરનારાં, ભક્ષ્યાભઢ્યના ભાન વિનાના, કર્તવ્યાકર્તવ્યના વિવેક વિનાના, દુર કર્મ કરનારા, બીજાની નિંદા કરનારા, પિતાની પ્રશંસા કરનારા, આવા આવા હલકા અને વિપરીત અધમ આચરનારા જેને જોઈને તે તેના ઉપર શ્રેષ કરતા નથી, તેને મુશ્કેલીમાં ઉતારતા નથી પણ પ્રથમ ઉપદેશ આપવારૂપ કરૂણા ભાવનાનો પ્રયોગ અજમાવે છે, તે પ્રગ નિષ્ફળ નિવડતાં ધર્મને અગ્ય સમજીને તેની ઉપેક્ષા કરે. છે, તેના કર્મ તેને ભેગવવા પડશે, તેનાં તેવાં કર્મથી મને કઈ નુકશાન નથી એમ સમજી વિચારીને મસ્થભાવ ધારણ કરે છે, તેની ઉપેક્ષા કરે છે. આમ કરાવીને પણ આ ભાવના આવા નિમિત્ત તે જીવના અધ્યવસાયને મલિન થવા દેતી નથી. આવી મહાન શકિત આ ઉપેક્ષા યા મધ્યસ્થતા. ભાવના ધરાવે છે. ૪
ગૃહિધમકુમાર-રાજન ! ગૃહિધર્મ એ યતિ ધર્મને નાનો ભાઈ છે. અને ચારિત્રધર્મ રાજાનો કુમાર છે. તે બાર મનુબેના પરિવારે જૈનેન્દ્રસપુરમાં પિતાને પ્રભાવ વિસ્તાર છે. તે ત્યાંના લેક પાસે મોટા સ્થળ ની હિંસા ને ત્યાગ કરાવે છે, કાંઈ ન કરતાં હોય તેવા એની