________________
૨૮
આ જૈનસપુરમાં સાત તત્ત્વ રહેલાં છે. આત્મા, અજીવ, આશ્રય, અંધ, સ`વર, નિર્જરા અને મેાક્ષ, આ સાત તત્ત્વ છે. આનું ખરેખર જેવુ છે તેવું સ્વરૂપ જાણવાની તે નગરના બધા લેાકેાને ખાસ જરૂર છે. તે સમ્યગૃદન આ સાતે તત્વાની તેના ખરેખરા સ્વરૂપમાં તેને દૃઢતા કરાવે છે. જાણે શાસ્ત્રોની તાલીમ આપતા હાય તેમ તે અભ્યાસ કરાવે છે. ભવચક્રથી પરાઙમુખ રહેવાને–તેમાં આસકતી ન કરવાને બેધ આપે છે. ઉપશમ, સંવેગ, નિવેદ, અનુકપા અને આસ્તિકતા આ ગુણેાથી તેમને વિભૂષિત કરે છે. અર્થાત્ અપરાધીઓ ઉપર દયા કરવાનું. દેવ અને મનુષ્યાના સુખ કરતાં પણ આત્માનું સુખ ઉત્તમ છે તે મનાવવાનુ` સ’સારને નારકી કે દિખાના સમાન ગણી તેનાથી નીકળવાનેા પ્રયત્ન કરવાનું, દુઃખી જીવાનાં દુઃખો દૂર કરવાનું અને ધમ રહિત હાય તેને ધમ પ્રાપ્ત કરાવવાનુ અને પ્રભુએ જે કહ્યું છે જે માગ ખતાબ્યા છે તે સત્ય છે એવી શ્રદ્ધા કરવાનું શીખવે છે. વળી સ જીવે ઉપર મિત્ર ભાવ રાખવાનું, ગુણવાન જીવેના ગુણા ઉપર પ્રમેદ કરવાનું, દુ:ખી જીવેાની કરૂણા ધરવાનુ અને પાપી જીવા ઉપર ઉપેક્ષા કરવાનુ તે શીખવે છે. આ ચાર ચાગિનીએથી તેમના હૃદયને ભાવિત કરે છે. તથા મેાક્ષગમનની પ્રખળ ઇચ્છા ઉત્પન્ન કરાવી તે તરફ અને ભાઇઓનુ` ગૃહસ્થધમ અને યતિધર્મ કુમારનુ` પ્રયાણ ચાલુ રખાવે છે. આ બધા ગુણા સમ્યગ્દર્શનમાં છે.
•