________________
૨૮૧
નવસારતા નામની આ યુવરાજ યતિધર્મની પત્ની છે. તેના નિર્મળ નેત્ર, અને દિવ્યપ્રભાથી પ્રકાશતા શરીરને લઈને ત્યાંના લેકોને વિશેષ પ્રકારે પ્રિય થઈ પડેલી છે. આ યુવરાજ આ સ્ત્રીની અંદર એટલે બધે આસકત છે કે, જે તે જીવતી હિય તે જ તે જીવે છે અને તેનું મરણ થાય તે તે કુમારનું પણ મરણ થાય છે. વધારે શું કર્યું. આવા સ્વાભાવિક સાચાં નેહવાળું પતિ પત્નીનું જોડું કેઈ સ્થળે ભાગ્યેજ દેખાય છે. વાત ખરી છે કે “સદ્ભાવ હોય તેજ યતિધર્મ ટકી શકે છે. સદ્ભાવના ન હોય તે યતિધર્મ રહી શકતા નથી.”
અધ્યવસાય શુદ્ધિ કુમારીઓ-રાજન! આ મૈત્રી આદિ ચાર ભાવનાઓ તે ચારિત્ર ધર્મની પુત્રીઓ છું અધ્યવસાયરૂપ કુંડ-પ્રહ જ્યારે મહામહના માણસેએ મલિન કરી દીધા હોય–ડેલી નાંખ્યો હોય ત્યારે આ ચારે ભલી બાઈઓ તેને પોતાની શકિતથી વિશુદ્ધ કરી દે છે. ધ્યાન કરનાર રોગીઓની તુટેલી યાનની સંતતિને-પ્રવાહને પણ આ બાઈએ પિતાની શકિતથી સાંધી દે છે. નિર્વાણના માર્ગમાં આગળ વધતા અને પિતાના અધ્યવસાય રૂ૫ દ્રહ નિર્મળ રાખવા માટે આ બાઈઓને પાસે ને પાસેજ રાખવી પડે છે.
પહેલી બાઈનું નામ મૈત્રી ભાવના છે. આ ભાવના જ્યારે જીવની પાસે આવે છે ત્યારે તેના અધ્યવસાય એવા થાય છે કે, આ વિશ્વના તમામ છે મારા મિત્રો છે, મારો કેઈ દુશ્મન નથી, વિશ્વના કોઈ પણ જીવ પાપ નહિ કરે, વિશ્વને કેઈ જીવ દુઃખી ન થાઓ, તમામ જીવે