________________
શરીરને પરિશ્રમ પડે છતાં તેવા પણ કાર્યો, ભાવી સુખને માટે પિતાની ઈચ્છાથી જ સહન કરે છે.
છઠ્ઠો સલીનતા નામને પુરૂષ છે. તેની પ્રેરણાથી છે કેધાદિ, કષાયની, ઈન્દ્રિના વિષયોની અને મનાદિની પ્રવૃતિની ઓછાશ કરતા રહે છે. સ્ત્રી પશુ નપુંસકદિ રહિત સ્થાનમાં નિરંતર રહે છે, તેને લઈને કષાયની, ઈન્દ્રિયના વિષની અને મનાદિ ચગની મંદતા વિશેષ પ્રકારે ઉપજાવી શકે છે.
સાતમા પુરૂષની પ્રેરણાથી ત્યાંના લેકે પિતાના વર્તનમાં દૂષણે લાગ્યા હોય ને તેની વિશુદ્ધિ નિમિત્તે દશ પ્રકારના પ્રાયશ્ચિત કરે છે.
આઠમા વિનય નામના પુરૂષના બોધથી ત્યાંના લેકે ચાર પ્રકારને વિનય કરે છે. તે ઉત્તમજીવોની આશાતના ન કરવી, તેમની ભક્તિ કરવી, તેમનું બહુમાન કરવું અને તેમના ગુણોની પ્રશંસા કરવી. આમ ગુણાનુરાગ. પ્રેમ, અને ભકિતઆદિ જ કરે છે. - નવમા પુરૂષના ઉપદેશથી જીવ આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર સાધુ, તપસ્વી, રેગી, નવીનદીક્ષિત, સ્વમીંબંધુ, કુળ, ગણ, અને સંઘ એ દશની ભેજન, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધાદિ લાવી આપી વૈયાવચ્ચ–સેવા કરે છે.
દશમા પુરૂષના કહેવાથી ત્યાંના લેક ધાર્મિક પુસ્તકની વાચનાપૃચ્છના, પરાવર્તના, અનુષ્યક્ષા અને ધર્મકથારૂપ