________________
૨૭૭
આ ચેાથા યતિધના પરિવારમાં સુકેતતા નામની સ્ત્રી છે. બુદ્ધિશાળી આઈ ત્યાગીઓને સર્વીસ્વ ત્યાગ કરવાના પાઠો શીખવે છે. માહ્ય અને અતરંગ સ`ગથી અસંગ રહેવાના ઉપદેશ આપે છે. ઉછળતા લાભ સાગરના પ્રવાહને આ બાઈ એક તડાકે અટકાવી દઈ શેાષી લે છે. ૪
તપયાગ નામના પાંચમા પવિત્ર પુરૂષ છે, તે પેાતાના અંગત ખાર માણસેાના પિરવાર વાળા છે. તેના પ્રભાવથી જૈન પુરના લોકો નિર્વાણુના માર્ગમાં ઘણા આગળ વધી શકે છે,
પહેલા પુરૂષ અનશન નામના છે. તે ત્યાંના લોકોને આહારને ત્યાગ કરાવી તેના ખરા નિરાહારી સ્વરૂપનુ ભાન કરાવી મનુષ્યાને નિઃસ્પૃહ બનાવે છે.
બીજો આછું માવાને કહે છે, તેમ કરીને શરીરને નિરોગી રખાવી, નિદ્રા એછી કરાવી, મનુષ્યાને જાગૃત રખાવે છે. મળેલા વખતના સદ્ઉપયોગ કરાવી તેમની શક્તિમાં વૃદ્ધિ કરાવે છે.
ત્રીજો વિવિધ પ્રકારના અભિગ્રહા કરાવી તથા વિવિધ પદાર્થો ખાવાની ઈચ્છાઓ ઉપર અંકુશ મૂકી સાતા અને સમતાની વૃદ્ધિ કરે છે.
ચેાથે! રસત્યાગ નામના જીહ્વા ઇન્દ્રિય ઉપર વિજય
રસાસ્વાદને ત્યાગ કરે છે.
પુરૂષ છે. તેના આદેશથી મેળવવા માટે મુનિએ
પાંચમા કાયક્લેશ નામના પુરૂષ છે. તેના ઉપદેશથી