________________
૨૫૪
છતાં સ્વરૂપથી તેમને તેના દેશે લાગી શક્તા નથી. આ સાત્વિકમાનસપુરમાં વિવેક નામને પર્વત રહેલ છે. જે નિભંગી જીવે આ ભવચક્રપુરમાં રહેલા છે તેઓ તેના ખરા
સ્વરૂપમાં આ સાત્વિકમાનસપુર અને વિવેક પર્વતને જાણ શકતા નથી. જે અંતરંગ ભૂમિમાં નિર્મળચિત્તાદિ નગરે આવેલાં છે તે બધાં આ સાત્વિમાનસપુરાદિ સાથે સંબંધવાળાં
કર્મ પરિણામ રાજા મહામે હાદિને આ સાત્વિકમાનસપુર ભેગવવા માટે આપતા નથી શુભાશયાદિ રાજાઓની સાથે કર્મ પરિણામ રાજા પોતે જ આ નગરને ભેગવે છે. અર્થાત્ આ નગર ઉપર તેની આજ્ઞા ચાલે છે. આ નગર વિશ્વમાં સારભૂત છે, તેમજ મહામહાદિના ઉપદ્રવથી રહિત છે, બાહ્ય લેકોને પણ આ નગર મનહર લાગવા સાથે આલ્હાદ ઉત્પન્ન કરનારું લાગે છે.
સાત્વિમાનસપુરના મનુષ્ય – જેઓ આ સાત્વિકમાનસપુરમાં રહે છે, તેઓમાં બહારના શૌર્ય વિર્યાદિ ગુણે પણ હોય છે. જે બહિરંગ લેકે આ નગરમાં રહે છે તેઓ આ નગરના મહામ્યથી દેવ ભૂમિમાં જન્મ લે છે, બીજી ગતિમાં જતા નથી. આ નગરની ઘણીજ નજીકમાં વિવેક પર્વત આવેલો છે. અહીં સ્થિતિ કરનારાને તે પર્વત દષ્ટિગોચર થાય છે. જે તેઓ આ પર્વત ઉપર ચડે તો તેઓ ત્યાં રહેલા જૈનપુરને પામીને સુખી થાય છે. આ નગરના પ્રભાવથી જ લેકે સારા બને તે પછી તે પર્વત ઉપર