________________
૨૫૩
પ્રકરણ ચૌદમુ.
ચારિત્રધમ ના અંતરગ પ્રદેશ.
ચિત્તવૃત્તિ-રાજન ! ચારિત્રધમ મહારાજાના પરિવાર ચિત્તવૃત્તિ અટવીમાં જમણી ખાજુના ભાગમાં આવેલા છે. આ તરફની ચિત્તવૃત્તિ સર્વ ઉપદ્રવેાથી રહિત છે. ઉજવળ અધ્યવસાયા એજ ચિત્તવૃત્તિના અખુટ ખજાના છે. આ સ્થળે રહેનાર આત્મજ્ઞ જીવે વડે કરાતા શુભ-શુદ્ધ ધ્યાન ચેાગથી તે ચિત્તવૃત્તિ સદા પ્રકાશીત રહે આ સ્થળમાં રહેનારા જીવાના દનથી પણ પાપને નાશ થાય છે.
સાત્ત્વિકમાનસપુર-ગુણધારણ ! ચિત્તવૃત્તિ અટવીમાં આવેલું આ સાત્ત્વિકમાનસપુર—ઉત્તમ લેાકોથી ભરપુર છે. તેને વિસ્તાર ઘણા માટે છે. આત્મભાનમાં જાગૃત થયેલા અને તે સિવાયના પણ હૃદયની નિર્મળતાવાળા લાકા આ શહેરમાં વસે છે. આ અતર`ગ નગર છે. નિર્મળ અધ્યવસાય રૂપ ગુણ રત્નાથી ભરપુર ત્યાંના લોકો છે. તેમાં રહેનારા કેટલાક જીવેામાં સમ્યગ્દર્શનરૂપ એધિખીજની પ્રાપ્તિ થયેલી નથી હાતી, છતાં અધ્યવસાયની નિમ ળતા–સાત્ત્વિકભાવનાને લઈ ને તે લેકે દેવભૂમિમાં નિવાસ કરવાની લાયકાતવાળા હોય છે. બીજા સમ્યગ્દર્શનવાળા જીવા માટે તા કહેવુ' જ શું? અર્થાત્ તેઓ નિર્વાણની ભૂમિકા સુધી પણ પહેાંચી શકે છે. અનેક દાષાથી ભરપુર ભવચક્રમાં રહેવા