________________
૨૫૧
કાંઈ જરૂર નથી. બધા માણસે કાંઈ આપણી ઇચ્છાની આડે આવનારા નથી. માટે જેની આગળ હથીયાર દેખા
તેને મા, બીજાને ન મારવા. આ માણુસના પરિણામ તેજો લેસ્યા સાથે સરખાવાય તેવા છે. ૪
પાંચમા માણસ બેન્ચેા કે ભાઈ! માણસાની પાસે હથીયાર હાય તે કાંઈ બધા આપણા દુશ્મન નથી, માટે જે પુરૂષ આપણી સામે થાય તેને મારવા. બીજાને મારવી નહિ. આ માણુસના વિચારો પદ્મલેશ્યાવાળાના પરિણામ સાથે સરખાવવા ચાગ્ય છે. ૫
છઠ્ઠો માણસ ખેલ્યુ કે ભાઈ ! મારવાનું કે તેની સાથે લડાઇ કરવાનું નથી. આપણે તેા ધન લેવા આવ્યા છીએ તેા તેમ ધન લઈને ચાલ્યા જવું. આપણા કામ સાથે કામ રાખવુ. આ માણુસના પરિણામ શુક્લલેશ્યાવાળા જીવોની સાથે સરખાવવા જેવા છે. દુ
માણસને
કાંઈ કારણ
જેમ અને
આ પ્રમાણે પરિણામના અધ્યવસાય સ્થાનકે એક બીજાથી ચડતા ઉતરતા હાવા સાથે સારા ખાટામાં પણ અસંખ્યાતા ભેદ હેાય છે. જ્યાં જ્યાં મન વચન કાયાના ચેાગાની પ્રવૃત્તિ હાય છે ત્યાં ત્યાં આલેશ્યાઓની હયાતિ હોય છે. કેવળજ્ઞાન થયા પછી પણ એક શુક્લ લેશ્યા રહે છે. જ્યારે તેઓ આ દેહને ત્યાગ કરે છે ત્યારે આ લેશ્યાએ સદાને માટે તેમનાથી છૂટી પડે છે.