________________
૬૧
લેાકેાનું વીય જોઈને-આત્મશક્તિની અધિકતા દેખીને ભયભ્રાંત થયેલા મહામેાદિ શત્રુએ આ જૈન લેાકોને દૂરથી જ ત્યાગ કરે છે.
પ્રશસ્તમહામે હ—રાજન્ ! આ મહામેાહના બે વિભાગ છે, એક શત્રુભૂત અપ્રશસ્ત અને બીજો મિત્રતુલ્ય પરમખાંધવા તુલ્ય પ્રશસ્ત મે છે. અપ્રશસ્ત મહામેહ જીવેાને નિર ંતર સંસાર ચક્રમાં રખડાવે છે, બીજા પ્રકારના પ્રશસ્ત મેહ તે જીવને નિર્વાણની ભૂમિકાની નજીકના ભાગ સુધી લઇ જઈ મદદ કરનારો છે. તેને સ્વભાવ જ એવે છે. તેને લઈને ત્યાંનાં લેાકેા દેખીતાં માહુને વશ હાય તેવાં કામેા કરતાં નજરે પડે છે. જેમકે ભગવાની મૂર્તિએ તરફ તેએ પ્રેમરાખે છે. સ્વાધ્યાય કરવામાં આસક્ત બને છે. એક ધર્મ પાળનારા સ્વધી બંધુઓ ઉપર સ્નેહ રાખે છે. સદ્અનુષ્ઠાનમાં પ્રીતિ રાખે છે. ગુરુદનથી સતેષ પામે છે. સન્માની પ્રાપ્તિથી હર્ષિત થાય છે. ત્રતામાં દેષ લાગતાં પોતાના તે અશુભ કર્ત્તવ્ય ઉપર દ્વેષ કરે છે. શુભ પ્રવૃત્તિ રૂપ સમાચારીને લેપ થતાં ક્રોધ કરે છે. પ્રવચનના વિરાધીઓ તરફ રાષ લાવે છે. કની નિર્જરા થતાં ખુશી થાય છે. પ્રતિજ્ઞાને નિર્વાહ કરવામાં અભિમાન ધરાવે છે. પરિષહેા આવી પડતાં અક્કડ-અડગ થાય છે. દેવાકિના ઉપસના પ્રસ`ગે ખુશી થાય છે. પ્રવચનની માલિન્યતા થતી અટકાવે છે. ઇન્દ્રિયાદિ ધૂર્તાને ઠગે છે. તપ કરવાન લેાભ રાખે છે. મહાત્માઓની સેવા કરવામાં આસક્ત રહે