________________
૧૬
છે. ધ્યાન યેાગમાં લીન થાય છે. પરાપકાર કરવાની તૃષ્ણo રાખે છે. પ્રમાદ રૂપ ચારાને મારે છે. ભવભ્રમણથી ડરે છે. આડે માર્ગે જવામાં શરમાય છે. નિર્વાણના માર્ગમાં ક્રિડા કરે છે. વિષયાદિ સુખની હાંસી કરે છે. શિથીલ આચારથી ઉદ્વેગ પામે છે. પાછલા કાળનાં દુષ્કર્મના શૈાક કરે છે. પેાતાના શીયળાદિમાં દૂષણ લાગતાં તેની આત્મસાક્ષીએ અને ગુરુ સાક્ષીએ નિંદા કરે છે. જીનેશ્વરની આજ્ઞાનુ આરાધન કરે છે. ગ્રહણ આસેવના રૂપ બે પ્રકારની શિક્ષાની સેવના કરે છે. આ બધાં કાય મહામેાહ રાજાનાં છે છતાં તે પ્રશસ્ત મેહ છે. પ્રભુના માર્ગમાં મદદગાર છે. શત્રુભૂત મહામેાહના તે ત્યાગ જ કરે છે, પણ આ અતુલ્ય હાવાથી તેઆથી સદા તેએ વિંટાયેલા રહે છે, અને તેથી તેમને આનંદ મળે છે. નિવૃત્તિમાં જવા અગાઉ–નિવૃત્તિની લગભગ ભૂમિકા સુધી પહેાંચ્યા પછી આ પ્રશસ્ત મેહને પણ તેઓ ત્યાગ કરે છે, પગમાં કાંટા વાગ્યા હાય તે જેમ તે કાંટા કાઢવા માટે પગમાં સેાય આફ્રિ બીજો કાંટા નાખવા પડે છે, પણ કાંટા નીકળ્યા પછી તે અન્ને કાંટાને મૂકી દેવામાં-ત્યાગી દેવામાં આવે છે, તેમ કર્યું નીકળી જવા પછી-આત્મા પેાતાના સત્ય સ્વરૂપે પ્રકાશવા પછી અપ્રશસ્ત મેહની માફક આ પ્રશસ્ત મેહના-તેના સહવ્યને પણ ત્યાગ કરવામાં આવે છે.
•
ચિત્તસમાધાનમડપ—રાજન્ ! મનમાં ઉત્પન્ન થતા વિષેાને વિચારબળથી શાંત કરવા તે ચિત્તસમાધાન