________________
૧૬૬
ત્યાંના લેકે, મહાગિરિ, અપ્રમત્તતાશિખર, જૈનપુર અને તેના લોકો, મ`ડપ, વેદિકા, રાજા, તેના પરિવાર, વિશ્વમાં મહાન ઉત્તમ રાજ્ય, અને જગત્માં શ્રેષ્ઠપણુ' તે સ` આ જીવવી સિહાસનના માહાત્મ્ય વડે જ પ્રગટ થયેલું અને ટકી રહેવુ છે, તથા વૃદ્ધિ પામે છે. આ જીવવી રૂપ આ સિ'હાસન આ રાજાની પાસે ન હેાય તે મહામે હાર્દિ તેને આ સર્વના પરાજય કર્યા વિના ન રહે. આ સિ`હાસન જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી, આ ચિત્તસમાધાન મડપમાં મહામેાહાદ્ધિ પ્રવેશ કરી શકતાં નથી. કોઈ વખત. મહામેાહાદિ આ ચારિત્રધર્મ રાજાને પરાભવ કરે છે. તે જીવવી ના પ્રતાપથી તેના સન્યમાં પાછી શક્તિ પ્રગટ થઈ આવે છે, જ્યાં સુધી આ સિંહાસન અહીં પ્રકાશી રહ્યું છે ત્યાં સુધી રાજા, સૈન્ય, ગિરિ અને શહેર એ બધાં નિય અને સુખરૂપ છે.
રાજન ! આ ચારમુખવાળા ચારિત્રધમ રાજા તે ધર્મ છે. ધમના ચારભેદ છે. દાન, શીયળ, તપ અને ભાવ. ધ તેજસ્વી છે. જગના જીવોને તે પરમા`ધુ છે. ધર્મને લઇને આહ્ય અને અભ્યંતર વિભૂતિએ અને તેજ છે. તે સ`માં આત્માનું વીય શક્તિ તેજ મુખ્ય છે. આત્મશક્તિના બળથી
જ
આ બધુ સુંદર છે. માહપણ આત્મજાગૃતિવાળાને પરાભવ કરી શકતેા નથી. આત્મભાન હેાય ત્યાં સુધી ચિત્તવૃત્તિ અને સમાધાન મંડપમાં મહામે હાદિ પ્રવેશ કરી શકતા નથી. કદાચ આત્મભાન ભૂલાય તેવા પૂર્વ કર્મીના