SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ત્યાંના લેકે, મહાગિરિ, અપ્રમત્તતાશિખર, જૈનપુર અને તેના લોકો, મ`ડપ, વેદિકા, રાજા, તેના પરિવાર, વિશ્વમાં મહાન ઉત્તમ રાજ્ય, અને જગત્માં શ્રેષ્ઠપણુ' તે સ` આ જીવવી સિહાસનના માહાત્મ્ય વડે જ પ્રગટ થયેલું અને ટકી રહેવુ છે, તથા વૃદ્ધિ પામે છે. આ જીવવી રૂપ આ સિ'હાસન આ રાજાની પાસે ન હેાય તે મહામે હાર્દિ તેને આ સર્વના પરાજય કર્યા વિના ન રહે. આ સિ`હાસન જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી, આ ચિત્તસમાધાન મડપમાં મહામેાહાદ્ધિ પ્રવેશ કરી શકતાં નથી. કોઈ વખત. મહામેાહાદિ આ ચારિત્રધર્મ રાજાને પરાભવ કરે છે. તે જીવવી ના પ્રતાપથી તેના સન્યમાં પાછી શક્તિ પ્રગટ થઈ આવે છે, જ્યાં સુધી આ સિંહાસન અહીં પ્રકાશી રહ્યું છે ત્યાં સુધી રાજા, સૈન્ય, ગિરિ અને શહેર એ બધાં નિય અને સુખરૂપ છે. રાજન ! આ ચારમુખવાળા ચારિત્રધમ રાજા તે ધર્મ છે. ધમના ચારભેદ છે. દાન, શીયળ, તપ અને ભાવ. ધ તેજસ્વી છે. જગના જીવોને તે પરમા`ધુ છે. ધર્મને લઇને આહ્ય અને અભ્યંતર વિભૂતિએ અને તેજ છે. તે સ`માં આત્માનું વીય શક્તિ તેજ મુખ્ય છે. આત્મશક્તિના બળથી જ આ બધુ સુંદર છે. માહપણ આત્મજાગૃતિવાળાને પરાભવ કરી શકતેા નથી. આત્મભાન હેાય ત્યાં સુધી ચિત્તવૃત્તિ અને સમાધાન મંડપમાં મહામે હાદિ પ્રવેશ કરી શકતા નથી. કદાચ આત્મભાન ભૂલાય તેવા પૂર્વ કર્મીના
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy