________________
થવાપણું તે અપ્રમત્ત દશાને શિખર કહેવામાં આવે છે.” આ શિખર સર્વ દેના નાશનું કરનારું છે. અંતરંગ મહામે હાદિ દુષ્ટ રાજાઓને ત્રાસનું કારણ છે. કેઈ કઈ વખત મહામે હાદિ આ વિવેક પર્વત પર આરૂઢ થયેલા લોકોને ઉપદ્રવ કરવા આવે છે, તે વખતે વિવેકપર આરૂઢ થયેલા લેકે નિર્દય બનીને આ અપ્રમત શિખર પરથી તેઓને નીચા ફેંકી દે છે. તેમના હાડકાના ચૂરેચૂરા થઈ જાય છે, છેવટે કાયર થઈને શિખરને દૂરથી જોતાં જ નાશી જાય છે. વિવેકાદિ અંતરંગ રાજાઓએ શત્રુઓનો નાશ કરવા માટે આ શિખર બનાવેલું છે
વિવેકી થયા પછી જ્યારે તે વિવેકને વર્તનમાં મૂકવારૂપ અપ્રમત્ત આત્મભાનમાં જીવ સ્થિર થાય છે ત્યારે મહામહાદિ શત્રુઓ જે અશુભ પ્રકૃતિને આશ્રયીને રહેલા છે તેઓની સત્તાશકિત વિખરાઈ જાય છે. પછી જ્યારે જ્યારે આ અપ્રમત્ત દશામાં જીવ રહે છે ત્યારે ત્યારે મહામહાદિ તેની નજીક આવતા નથી અને સન્મુખ પણ જોઈ શકતા નથી.” માટે જ કહેવામાં આવેલું છે કે વિવેકાદિ અંતરંગ રાજાએએ આ અપ્રમત્ત શિખર મહામહાદિના નાશ માટે બનાવેલું છે. આ શિખર શુભ્ર–વેત વિશાળ ઊચું અને સર્વ લોકેને સુખકારી હેવાથી બહુજ સુંદર છે “અપ્રમત્તદશા ઉજવળ વિશાળ અને સર્વ કરતાં શ્રેષ્ઠ હોવાથી જીવને સદા સુખદાયી
જનપુર-રાજન ! આ જૈનપુર ભવચક્રમાં પુન્ય વિનાના આ. વિ. ૧૭