________________
૫o
કે તેથી પણ વિશેષ ઉત્તરોત્તર ઉજવળ અને નિર્મળ છે. તેનો રસ ખાંડ, સાકર કે ગળથી પણ વિશેષ મીઠાશવાળો છે; તેને ગંધ અતિશય સુગંધી છે, તેને સ્પર્શ સુખદાઈ સહજ ગરમ અને વિશેષ પ્રકારે સ્નિગ્ધ છે. ૬.
આ લેશ્યાઓ એક પછી એક સુધારાવાળા સ્વભાવની છે. દષ્ટાંત તરીકે છ લુંટારાઓ ગામમાં ધાડું પાડવા જતા હતા, પહેલે લુંટારે બહુજ નિર્દય હતું, તેણે પિતાના મિત્રોને જણાવ્યું કે ભાઈઓ! ગામમાં જતાં જે સામું મળે તેને હથીયારોથી ઠાર કરે. પછી તે મનુષ્ય હોય કે પશુ હોય, પણ તેને મારો. આ તેના પરિણામ કૃષ્ણલેશ્યા સાથે સરખાવવા જેવા છે. પિતાને સ્વાર્થ સિદ્ધ કરવા જીવો આટલી હદ સુધી નિર્દય બને છે. •
બીજે કહે છે કે ભાઈ! પશુઓને આપણી સાથે કાંઈ વેર નથી, માટે પશુઓને મૂકીને જે માણસ સામે મળે તેને મારે. આ મોણસના પરિણામ નીલ ગ્લેશ્યાના પરિણામ સાથે સરખાવાય તેવા છે. ૨.
ત્રીજો માણસ છે. ભાઈ! સ્ત્રીઓએ આપણે શો ગુ કર્યો છે તેમ તે આપણને હેરાન પણ કરતી નથી માટે સ્ત્રીઓને ન મારતાં પુરૂષોને મારવા. આ માણસના પરિણામ ત્રીજી કાપિત લેશ્યાના પરિણામ સાથે બંધ બેસતા થાય છે. ૩
ચોથે માણસ બેલ્યા. ભાઈ! બધા પુરૂષોને મારવાની