________________
૨૪૩
કમળ જેવાં નેત્રો, ગૌરવ, દરેક અવયવોની સુંદરતા, હાથી જેવી મલપતિચાલ, દેવકુમાર જેવું સુંદર રૂપ ભવ્ય અને ચળકતું લલાટ ઇત્યાદિવાળું ભવ્ય સ્વરૂપ બનાવીને, જીવોને આન આપી સુરૂપતા કૃતાર્થ થાય છે. પણ આ બન્નેને આપસમાં દુશ્મનાવટ હાવાથી સુરૂપતાને મારીને તેને સ્થાને કુરૂપતા આવી બેસે છે. તેને લઈને શરીર કદરૂપ બને છે અને દેખતાં પણ ખરામ લાગે છે, તેને જોઈ લેાકેાને ઉદ્વેગ થાય છે. તેમનુ આદ્રેય નામક નાશ પામે છે, અને ખીજાઓને હાંસીનુ સ્થાન અને છે. રૂપના ગવ કરનારા માળજીવા તેને દેખીને હસે છે, આ કદરૂપતાવાળા જીવેામાં બીજા પણ ઘણા ઘેાડાજ ગુણા હેાય છે. કેમકે સુંદર આકૃતિમાં ગુણેાને વાસ હોય છે એમ ઘણાનું માનવું છે તે ઘણે ભાગે યેાગ્ય જ છે. આ પ્રમાણે ભવચક્રના લોકોને કુરૂપતા વિડઞના પમાડે છે.
છે
દરિદ્રતા–૬. રાજન્ ! ક પરિણામ રાજાના પાપાય નામના સેનાપતિએ ભવચક્રપુરમાં દરિદ્રતાને માકલી છે. દરિદ્રતાની સાથે અંતરાય નામના સાતમા રાજા પણ હાય છે. લાકે આ ગરીબાઇનાં અનેક કારણેા માને છે. જેવાં કે અતિવૃષ્ટિ, પાણીને, અગ્નિને, ચારના, લુંટારાના ઉપદ્રવ, રાજાને અન્યાય, સબંધીએની ખાટી દાનત, દારૂ, જુગાર, ઉડાઉપણુ’, વેશ્યા અને પરસ્ત્રીન' વ્યસન વિગેરે. પણ તાત્ત્વિક રીતે પાપને ઉદય અંતરાયકમ નામના રાજાને આગળ કરીને જીવાની આવી સ્થિતિ અનાવે છે. દરિદ્રતા