________________
૨૪૪
પ્રાણિઓને નિર્ધન, ભીખારી, અને રાંક બનાવે છે. આ કાથી ધન મળશે, પેલુ કામ કરવાથી મળશે, આજે મળશે, કાલે મળશે, આવી અનેક આશાના પાશમાં જીવને નાખીને હેરાન હેરાન કરી મુકે છે.
આ દરિદ્રતાની સાથે દીનતા, તિરસ્કાર, અનાદર, મૂઢતા ઘા પરિવાર, ઘણી સંતતિ, હ્દયની નબળાઇ, ભિક્ષાવૃત્તિ, લાભને અભાવ, ખાટી ઇચ્છાઓ, ભૂખ, સંતાપ, કુટુબીઓના કળાટ, વેદના-પીડા વિગેરે. તેના આ પરિવારને દરિદ્રતા સાથે લાવે છે.
કમ પરિણામ રાજાને પુન્યાદય નામના બીજો સેનાપતિ છે, તેણે વિશ્વને આનંદિત કરવા માટે એશ્વ નામને માણસ માકલેલા છે. એ ઐશ્વર્યની સાથે ભલમનસાઇ, હર્ષી, હૃદયની વિશાળતા, ગૌરવતા, આન'દિતપણું, સુંદરતા અને શુભેચ્છાઓ વિગેરે પરિવાર છે. એ અશ્વય જીવેાને ધનવાન અને સુખી બનાવે છે. મેટાઈ અપાવે છે, લેાકેામાં માન પમાડે છે, અને જીવને બધી જાતની અનુકૂળતાએ આપે છે.
દરિદ્રતા જ્યારે આવી પહોંચે છે ત્યારે પ્રથમ અશ્વના નાશ કરે છે, કેમકે પરસ્પર વિરોધી સ્વભાવના અન્ને સાથે રહી શકતા નથી. દરિદ્રતાના ત્રાસથી અશ્વય નાસી જાય છે. ઐશ્વર્યના જવાથી જીવો નિધન બને છે, દુ:ખી થાય છે, મનની સ્વસ્થતા ગુમાવી દૂર ચાલી જાય છે, જીવ નિરાશ
અને
બેસે છે, શાંતિ હતાશ અને છે.