________________
૨૪૭
આ સુભગતા સાથે દુર્ભાગતાને સ્વાભાવિક વેર હવાથી જ્યારે દુર્ભ ગતા પિતાના પરિવાર સાથે પુરસથી જીવમાં પ્રવેશ કરે છે. ત્યારે હાથણી જેમ વૃક્ષલતાને મૂળથી ઉખેડી નાખે છે તેમ સુભગતાને ઉખેડીને ફેંકી દે છે. તેમ થતાંજ જવો લેકમાં સ્વભાવિકજ અપ્રિય થઈ પડે છે. પછી તે પિતાના શેઠ, માલિક, પતિ કે પત્નીને પણ તે પસંદ પડતા નથી, પિતાને આશ્રય આપનારની પણ તેના ઉપર અપ્રીતિ થાય છે. ઘરની સ્ત્રી અનાદર કરે છે. છેકરાએ કહેવું માનતા નથી. ભાઈ એ તેને જેવાને રાછ હોતા નથી. તે જેને પિતાના માનતો હતો તેને પણ પ્રેમ તેને ઉપર રહેતા નથી. તેઓ જ તેને તિરસ્કાર કરે છે તે બીજા માટે કહેવું જ શું ? તેનું આવું નસીબ
જ્યાં જાય ત્યાં બે ડગલાં આગળ દોડે છે. વિરોધીઓથી પરાભવ પામે છે, મિત્રી શત્રુ બને છે. સગાએ તેને તજી દે છે. છેવટે તેઓ પિતાની જાતને નીંદતા, જીવનને બેજારૂપ માનતા, આવા જીવનપર શ્રાપ વરસાવતા, દુઃખમય જીવનગાળે છે. આ સર્વ પ્રતાપ દુર્ભાગ્યતાને છે. જીવો આવું સમજવા છતાં પણ શા માટે ભાગ્ય ઉત્પન્ન કરતા નહિં હોય?
લેશ્યા-રાજન ! આ લેશ્યાએ છ છે, તેમાં કૃષ્ણ, નીલા અને કાપતા નામની પ્રથમની ત્રણ છે તે મેહરાજાના સિન્યને પોષણ આપનારી છે. આત્માના શુદ્ધ સ્વભાવ આગળ પડદો નાખી તેને ઢાંકી દેવા પ્રયત્ન કરે