________________
૨૩૯
આજી રાક્ષસીએને પેાતાની સહાયમાં મેાટા પિરવાર હાય છે પણ આ રાક્ષસી તેા બહુ બળવાન છે કે પેાતે એકલીજ આખા વિશ્વમાં ફ્રીવળીને જીવોને દેહથી જુદા પાડી દે છે. આ કૃતિની આગળ ઇન્દ્ર અને ચક્રવતિ જેવા મળવાન જીવે। પણ ત્રાસ પેાકારે છે. ક્ષાત્રતેજવાળા રાણા મહુરાણા રાજા, મહારાજા અને શ્રીમંત ધનાઢયે પણ આ મરણુ આવ્યું” તે સાંભળતાંજ ધ્રુજી ઉઠે છે. આવી ખળવાન મૃતિને પરિવારની શી જરૂર હેાય ? એ સ્મૃતિ મરજી આવે ત્યાં વિચરે છે, તેને કેાઇની દરકાર નથી. તેનામાં દયા નથી. લાંચ, રૂશ્વત કે સપારસ તેની આગળ કામ આવતાં નથી. તે તે રાજા કે રંગ, ચક્રવતી` કે ભીખારી, દેવ કે દાનવ, ચુવાન ખાળ કે વૃદ્ધ, સુખી કે દુઃખી, શુરવીર કે કાયર, દાનેશ્વરી કે લેાભી, તપસ્વી કે ભેગીસના ઉપર તે પેાતાના એક સરખા સપાટા ચલાવે છે.
આયુષ્યકમ રાજાની જીવિકા—જીવન નામની સ્રી છે તે જીવા તરફ બહુજ માયાળુપણે વર્તે છે. સર્વ જીવાને વ્હાલી અને આનંદ દેનારી તે છે, તેના પ્રતાપથી જીવે પેાતાના દેહસ્થાનમાં સુખે રહે છે. તે જીવિકાને મારી નાખી અરે ! કેટલીક વાર તેા અકાળે તેનુ ખુન કરી આ ભયંકર સ્મૃતિ રૂપ રાક્ષસી તેના જીવને બીજે ધકેલી મૂકે છે કે તે દેહમાં પાછે ન આવે, અરે ! શેપ્ચા પણ ન જડે ત્યાં મેકલી દે છે. આ સ્મૃતિના આદેશથી ખીજી જગ્યાએ જતાં, તે જીવ પેાતાના માનેલા અને સંગ્રહ કરેલાં ધન, ઘરખાર