________________
ચેષ્ટા, પ્રવૃત્તિ, ગતિ, અભિમાન, સાહસ, ઉદ્ધતાઈ, કામવાસના અને વિવિધ આવશે હતા તે સર્વને થડે કે ઝાઝે અંશે આ જરા નાશ કરે છે. યૌવન હતપ્રહત થઈને નાશી જતાં તેના સ્થાને આ જરા શરીરમાં નિવાસ કરી રહે છે.
આ સ્થિતિમાં જીવને ઉત્સાહ મંદ પડે છે. ગરીબ રાંક - જે બને છે. તેની સ્ત્રીઓ હવે તેને ચાહતી નથી, પ્રસંગે
લેક તિરસકાર પણ કરે છે, કુટુંબમાં હવે તેનું ચલણ રહેતું - નથી. તેનું કહેવું કે ભાગ્યે જ માને છે. બાળકે મશ્કરી કરે છે. યુવાન સ્ત્રીઓ અનાદરથી જુવે છે, શ્વાસ ચઢે છે, ઉધરસ વરંવાર આવે છે. ગરમી શરીરમાંથી ઘટતાં મજાગરા - ઢીલા પડે છે, તેને લીધે નાસિકાદિ છિદ્રોમાંથી અનિયમિત રીતે રસને પ્રવાહ ઝરે છે. અનાદર થવાથી પિત્ત ઉછળતાં ક્રોધ વધે છે, શક્તિ મંદ પડતાં કફ જામે છે, છેવટે પેટ- લાદપુરીમાં હડતાલ પડતાં જીવને ઉચાળા ભરી, સદાને માટે આ દેહપુરી ખાલી કરી બીજા દેહમાં જવું પડે છે.
રાગ-૨ રાજન! અશાતા વેદનીય રાજાની પ્રેરણાથી આ વ્યાધિ નામની રાક્ષસી પ્રાણિઓના શરીર ઉપર હલે કરે છે. વ્યાધિને આવવાનું આ મુખ્ય કારણ છે, બાકી તે અનેક નિમિત્તોથી તે રોગ પ્રગટ થાય છે. લેક અજીર્ણથી -શરદીમાં ફરવાથી, તાપમાં ચાલવાથી, ઠંડીના પ્રદેશમાં જવાથી મેલેરિયાના જંતુથી. ચેપી રેગવાળાની સારવારથી, વાત પિત્ત કફની વિષમતાથી, વહાલાના વિયેગથી, અંગત ચિંતાથી પૈસા જવાથી, એમ રેગ લાગુ પડવાનાં અનેક કારણ