________________
૧૬૭
તેની પત્નિ મદનમંજરીએ તથા મિત્ર કુલ ધરે પણ માર ગૃહસ્થનાં વ્રત અંગીકાર કર્યાં,
બાર તા—પહેલ' વ્રત અહિંસા. હાલે ચાલે તેવા મેાટા ત્રસજીવા જે નિરપરાધી છે તેને જાણી જોઇને ઇરાદાપૂર્વક મારીશ નહિ. ૧
ખીજુ` સત્ય વ્રત–કાઈ ને નુકશાન થાય તેવું અસત્ય જુઠ્ઠું' ખેાલીશ નહિ. ર
ત્રીજી અચૌય વ્રત–જીલમ કરીને, અન્યાય કરીને, પ્રજાને પીડીને ધનાદિ ગ્રહણ નહિ કરૂ. ૩
ચેાથું પરસ્ત્રી ત્યાગ ત–વિવાહિત પેાતાની સ્ત્રી સિવાય મૈથુનને ત્યાગ. ૪
પાંચમુ' પરિગ્રહ પરિમાણ વ્રત–પેાતાનું રાજ્ય અને તેને અંગે રહેલી મીલ્કત સિવાય બાકી સર્વોને! ત્યાગ. ૫
છ ુ' (દવિરમણવ્રત-ધર્મનેા નાશ થાય તેવા દેશાદિમાં પરિભ્રમણ ન કરવું. ૬
સાતમું ભાગેાપભાગ ત-દારૂ, માંસાર્દિના ત્યાગ અને ધન ઉત્પન્ન કરવાનાં મહાન્ આરંભા એછા કરવા યા
ન કરવા. ૭
આઠમું' અનČદ વિરમણ—વિના કારણે યુદ્ધ ન કરવું. ખાટી સલાહેા તથા પાષના ઉપદેશા કેઇને ન આપવા વિગેરે. ૮