________________
૧૧૫
વ્હાલાને આ શેક
લેવા
મનમાં એમ માને
શાક—આ શાક પણ મેહરાજાના લશ્કરના એક બહાદુર ચેાદ્ધો છે. વિશ્વના જીવામાં તે દીનતા ઉત્પન્ન કરે છે, રડાવે છે. આક કરાવે છે, છે, અનિષ્ટને સયાગ કરાવે છે. નથી પણ દુશ્મન છે. છતાં લેાકેા તેને હાવાથી દુઃખના પ્રસંગે તેની સહાય આમંત્રણ કરે છે, પેાકેા મૂકીને રડે છે, છે કે આમ કરવાથી શાકની આવી રીતે મદદ લેવાથી તે અમારૂ દુઃખ આછું કરશે. પરંતુ તેમનુ દુઃખ ઘટવાને બદલે ઉલટુ વધે છે. વ્હાલાના વિયાગ વખતે જીવા સારૂ ખાતા નથી. ધરાઈને ખાતા નથી. સારાં વચ્ચેા ભાજન, તાંબુલ, ગીતાનિા ત્યાગ કરે છે એટલું જ નહિ પણ કેટલાંક અણુસમજી જીવો થેડુ ઘણુ' ધર્મધ્યાન કરતા હાય ગુર્વાદિપાસે જ્ઞાન સાંભળતા હાય, દેવદર્શન કરતા હાય, તેને પણ ત્યાગ કરે છે, છતાં શાક આછે નથી થતા પણ ઉલટા વધે છે. આ શાક પણ આ બ્હાનેજીવાના દુઃખમાં વધારા કરી મૂકે આ છે. કેમકે જીવા ધર્મ રાજાને શરણે જાય તે તે શેાકને મરવું પડે છે-શેક મરી જાય છે. એટલે જીવા પેાતાનું ભાન ભલી આમ શાકાતુર બન્યા રહે તેાજ શાકનુ આયુષ્ય લખય છે. અજ્ઞાની જીવા ને આ તેના રહસ્યની ખબર ન હેાવાથી શેકને વશ થઈ મૂર્છામાં પડે છે, છાતી કુટે છે, વાળ ખેંચે છે, પછાડીએ ખાય છે, અગ્નિમાં પાણીમાં કે ઝેર ખાઈને આત્મઘાત કરે છે, રડે છે, અને ગાંડા થાય છે. આ નિમિતે કર્મ બાંધી આત ધ્યાને દુર્ગતિમાં જાય છે. આ શેકને ભવ
#
વિયેાગ કરાવે જીવોને મિત્ર
આળખતા ન
દોડે છે, તેને